અક્કલ…..

  • મહેનત નું ફળ

    સિક્ષક :- બાળકો મહેનત નું ફળ હમેશા મીઠું હોય છે.

    ચિન્ટુ :- પણ …… સર કાલે મેં ઘણી બધી મેહનત કરીને લીંબુ તોડ્યું પણ તે તો ખાટું નીકળ્યું.

     

ગુજરાતી કોમેડી વીડિયોમાં ધમાલ મચાવતાં 'જીગલી'ના 'ખજૂર' વિશે જાણો

201711Aug
ગુજરાતી કોમેડી વીડિયોમાં ધમાલ મચાવતાં 'જીગલી'ના 'ખજૂર' વિશે જાણો

સુરત ખજૂર અને જીગલીના નામે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં વીડિયો ધૂમ મચાવી રહ્યાં છે. એકદમ કાઠિયાવાડી લહેકામાં પ્રસંગોને અનુરૂપ કોમેડી વીડિયો સાથે સામાજિક સંદેશાઓ આપતાં આ વીડિયો જોઈને લોકો પેટ પકડીને હસી પડે છે.

પતિ-પત્નીની ચકમક સાથેની રોજીંદી જીંદગીની ક્રિયાઓને વીડિયોના સ્વરૂપમાં અનોખી રીતે રજૂ કરતાં જીગલી અને ખજૂરના વીડિયો જોનારાના ચહેરા પર સ્માઈલ છવાઈ જાય છે.

ત્યારે આ વીડિયોમાં ખજૂરની ભૂમિકા નિભાવતો યુવક બારડોલીના જાની બ્રધર્સ તરીકે ઓળખાતો નીતિન જાની ભૂમિકા નિભાવી રહ્યો છે. ખજૂર અને જીગીલીની કેમેસ્ટ્રીના કારણે ફેમસ બારડોલીના જાની બ્રધર્સ પુણેમાં અભ્યાસ કરવાની સાથે બોલીવુડના રંગે રંગાયા હતાં.

70થી વધુ શોર્ટ ફિલ્મો કરવાની સાથે સાથે બોલિવૂડની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. સાથે જ બોલિવૂડ બાદ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

પરંતુ હાલ નીતિન જાની તેના ખજૂર અને જીગીલીની કેમેસ્ટ્રીના વીડિયોના કારણે ભારે ફેમસ થયા છે. સામાજિક મુદ્દાઓને ઉજાગર કરતાં આ વીડિયો બાદ તેમને અનેક કામની ઓફર થઈ રહી હોવાનું નીતિને જણાવ્યું હતું.

 

source: divyabhaskar

સુરત/Surat,View : 724

    Comments

    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Olakiya Amit14/04/2019Hii
    • Bhara11/04/2019Uuu
    • Kailesh. N05/04/2019મીન રાશિ name
    • અંકિત 03/04/2019💯 યયાતિ
    • અંતિમ 01/04/2019મીન રાશિ છોકરીઓના નામ જણાવો
    • Vicky Bodana01/04/2019ધન રાશિ પર નામ છોકરી ના નવા લેટેસ્ટ
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • An unexamined life is not worth living.Socrates