અક્કલ…..

  • નો મોર ..

    એક બસ માં કોલેજ ની બધી છોકરીઓ ચડી ગઈ અને બસ ફૂલ

    કંડકટર : નો મોર …,

    એક ગુજરાતી બાપા: કા નવરીના …! ઢેલ બધી ચડાવી દીધી અને અમે આવ્યા તો નો મોર ..

ગુજરાતના દશ શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી, અમદાવાદમાં 36.8 ડિગ્રી ગરમી

201720Feb
ગુજરાતના દશ શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી, અમદાવાદમાં 36.8 ડિગ્રી ગરમી

ગુજરાતમાં વહેતા પવનની દિશા ઉતરીય થતા મહત્તમ અને લધુત્તમ તાપમાનનો પારો, શનિવારની સરખામણીએ રવિવારે આંશિક ગગડ્યો છે. આમ તા, ગુજરાતના દશ શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીની ઉપર રહ્યું હતું.

જ્યારે લધુત્તમ તાપમાન 16.5 ડિગ્રીથી 22 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઉતર દીશામાંથી આવતા પવનથી રાજ્યભરમાં મહત્તમ તાપમાન એકથી પાંચ ડિગ્રી સુધી ઘટ્યું છે.

મહત્તમ તાપમાનનો પારો આંશિક ગગડતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી રાજ્યમાં એકાએક વધી ગયેલા ગરમીના પ્રમાણમાંથી સૌ કોઈએ થોડીક રાહત અનુભવી હતી.

રાજ્યમાં સૌથી વધુ ગરમી વેરાવળમાં 38.5 ડિગ્રી, મહુવામાં 38.4 ડિગ્રી, રાજકોટમાં 38.2 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી, સુરતમાં 37.8, ભૂજમાં 37.5, પોરબંદર અને વડોદરામાં 37.4 ડિગ્રી, ડીસામાં 37 ડિગ્રી અને અમદાવાદમાં 36.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

શહેર મહત્તમ તાપમાન લઘુત્તમ તાપમાન

અમદાવાદ 36.8 17.8 ડીસા 37.0 18

ગાંધીનગર 36.0 16.5

વડોદરા 37.4 18.4

સુરત 37.8 20.6

રાજકોટ 38.2 20.8

અમરેલી 38.0 20.0

ભાવનગર 35.1 20.6

સુરેન્દ્રનગર 37.5 19.5

ભૂજ 37.5 21.2

નલિયા 33.8 15.8

 

source: sandesh

ગુજરાત/Gujarat,અહમદાબાદ/Ahmedabad,રાજકોટ/Rajkot,અમરેલી/Amreli,સુરત/Surat,પોરબંદર/Porbandar,વડોદરા/Vadodara,ગાંધીનગર/Gandhinagar,ભાવનગર/Bhavnagar,સુરેન્દ્રનગર/Surendranagar,View : 604

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.