અક્કલ…..

  • ચીની ટ્રાન્સલેશન

    એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
    બીજો બાળક - હા, કેમ નહીં,
    શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

ગુજરાતથી પરત ફરી રહેલા બે ટીવી કલાકારોનું કાર અકસ્માતમાં મોત

201720Aug
ગુજરાતથી પરત ફરી રહેલા બે ટીવી કલાકારોનું કાર અકસ્માતમાં મોત

અકસ્માતોની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. અનેક લોકો અકસ્માતમાં પોતાની જિંદગીઓ ગુમાવે છે. આવો જ એક કિસ્સો ગુજરાતથી પરત ફરી રહેલા ટીવી કલાકારો સાથે બન્યો છે.

ગુજરાતથી પરત ફરી રહેલા ટીવી સીરિયલ ‘મહાકાલીઃ અંત હી આરંભ હૈં’માં કામ કરતાં બે ટીવી કલાકારો ગગન કાંગ તથા અરજીત લાવનીયાએ અકસ્માતમાં પોતાનો મોત થયો હતો. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નજીક પાલઘર આગળ તેમની કારનો અકસ્માત થયો હતો.

વધુ મળતી માહિતી પ્રમાણે ગગન કાંગ આ સીરિયલમાં નંદીનું પાત્ર ભજવતો હતો. કાંગ કાર ચલાવતો હતો અને તેની બાજુમાં અરજીત બેઠો હતો. અરજીત ઈન્દ્રનું પાત્ર ભજવતો હતો.

શનિવાર(19 ઓગસ્ટ)ના રોજ સવારે 11.15 વાગે ટ્રેલર સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. ઘટના સ્થળ પર જ આ બંનેના મોત નીપજ્યાં હતાં. આ બંને ઉમરગામમાં શૂટિંગ કરતાં હતાં અને મુંબઈ પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતાં.

ઘટના સ્થળે હાજર રહેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું છાપરું આખું નીકળી ગયું હતું. પોલીસે ટ્રેલરના ડ્રાઈવરની અટકાયત કરી હતી પરંતુ તે નિર્દોષ છે.

તેણે રોડ પર યોગ્ય જગ્યાએ પાર્કિંગ કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, ડ્રાઈવિંગ સીટ પર કાંગ હતો અને તે મૃતઅવસ્થામાં મળી આવ્યો હતો. કારમાં બિયર કેન્સ તથા નાસ્તો અસ્ત-વ્યસ્ત પડ્યાં હતાં.

કારની સ્પીડ વધુ પડતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ હવે પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે કે ગગન દારૂ પીને કાર ચલાવતો હતો કે નહીં.

 

source: sandesh

મનોરંજન/Entertainment,અક્સમાત/Accident,View : 571

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જ્યાં ક્ષમા નથી ત્યાં માત્ર વિડંબના જ છે.