અક્કલ…..

 • સફેદ પતિ

  એક બેન એ બીજી બેન ને પૂછે કે તારો પતિ તો પહેલા કાળો હતો હવે સફેદ કેમ થઇ ગયો
  તો પહેલા બેન બોલ્યા મારા પતિ પહેલા કોલશા ની ખાણ માં કામ કર તો હતો હવે તેની લોટ ની ઘંટી છે

ગરમીથી બચવું છે? વડોદરાના યુવાનના આ આઇડીયા પર તમે જશો વારી!

201719May
ગરમીથી બચવું છે? વડોદરાના યુવાનના આ આઇડીયા પર તમે જશો વારી!

આકાશમાંથી આગ ઓકતી ગરમીએ હાલ માઝા મુકી છે. આ અસહ્ય ગરમીમાં શહેરીજનો બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે આવી કાળઝાળ ગરમીથી બચવા માટે વડોદરાના એક શિક્ષકે પોતાની એક્ટિવા પર યુનિક અમ્બ્રેલા લગાવી છે. જેને સન રૂફ કિટ કહેવામાં આવે છે.

જે ગરમીથી રાહત આપવામાં મદદરૂપ થાય છે. સન રૂફ કિટ લગાવેલી એક્ટિવા સાથે નીકળતો પરિવાર શહેરના માર્ગો ઉપર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

ગરમથી રાહત માટે શિક્ષકે એક્ટિવા પર લગાવી યુનિક અમ્બ્રેલા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી બોમ્બે પાર્ક સોસાયટીમાં રહેતા કનકભાઇ ઠક્કર જી.ઇ.બી. સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે.

કનકભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, આકાશમાંથી વરસી રહેલી ગરમીમાં સવારે 11 વાગ્યા પછી ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું હતું. જેથી મે મારી એક્ટિવા પર યુનિક અમ્બ્રેલા એટલે કે, સન રૂફ કિટ લગાવી હતી.

જ્યારથી મારા ટુ વ્હીલર પર સન રૂફ કિટ લગાવી છે. ત્યારથી હું ગમે તેટલી ગરમીમાં પણ પરિવાર સાથે આરામથી ફરી શકુ છું. સન રૂફ કિટ લગાવ્યા બાદ હું મારી પત્ની અને મારા બે સંતાનો પણ ખુશ છે.

પત્ની ને મોંઢા પર ઓઢણી બાંધવામાંથી છૂટકારો મળ્યો કનકભાઇ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, સન રૂફ કિટ લગાવ્યા બાદ મને હેલ્મેટ, ટોપીથી અને મારી પત્ની ને મોંઢા પર ઓઢણી બાંધવામાંથી છૂટકારો મળ્યો છે.

સન રૂફ કિટ લગાવ્યા બાદ મને એક તબક્કે એમ લાગતુ હતું કે, લોકો મારા આ કિમીયાથી હાંસી ઉડાવશે. પરંતુ હકીકત એ બની છે કે, હું નીકળું છું ત્યારે રસ્તામાં લોકો મને ઉભા રાખીને કિટ વિષે પુછે છે. અને હું પણ તેઓને ઉત્સાહભેર જવાબ આપું છે.

 

source: divyabhaskar

વડોદરા/Vadodara,શિક્ષણ/Education,View : 614

  Comments

  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મુખમાં શું જાય છે ( ભોજન ) તેનાં કરતાં પણ મુખમાંથી શું નીકળે છે,( ભાષા ) તે અતિ મહત્વનું છે.