અક્કલ…..

 • રાવણ કોણ?

   રાવણ કે સર :૧૦

  આખે :૨

  નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

  આજ કે લડકો કે સર :૧

  આખે :૨

  નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

  અબ બતાઓ અસલી રાવણ કોણ?????

   

ગણપતિ દાદાની સ્થાપના પછી કરશો આ કામ તો પાપના બનશો ભાગીદાર

201602Sep
ગણપતિ દાદાની સ્થાપના પછી કરશો આ કામ તો પાપના બનશો ભાગીદાર

ભાદરવા માસની ચતુર્થીએ ગણેશ પૂજન કરવાથી મનની દરેક ઈચ્છા પૂરી થાય છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઊજવાય છે, વાજતે-ગાજતે લોકો ગણેશજીને ઘરે લાવે છે અને દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.

ગણેશજીની જ્યારે ઘરે સ્થાપના કરવામાં આવે છે ત્યારે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. આ નિયમો એવા છે જેનું પાલન ન કરવામાં આવે તો સ્થાપના કરનાર પાપના ભાગીદાર બની જાય છે. જો તમે પણ આ નિયમોથી અજાણ હોય તો જાણી લો આજે. દસ દિવસ ન કરવા આ કામ

– ઘરમાં લસણ-ડુંગળીનો ઉપયોગ ન કરવો.

– ભોજન કરતાં પહેલાં ગણેશજીને ભોગ લગાવવો.

– આ દિવસો દરમિયાન ઘર ખાલી ન રાખવું. એક સભ્યએ ઘરમાં હાજર રહેવું.

– જુગાર ન રમવો.

– નિંદા, ચુગલખોરી ન કરવી.

– મનમાં કોઈ માટે ખરાબ ભાવના ન રાખવી.

– સંભોગ ન કરવો, દસ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું.

– સંયમ રાખવો અને ક્રોધ ન કરવો.

– ખોટું ન બોલવું કે ન કોઈ વાત છુપાવવી.

આ કામ અવશ્ય કરવું સવારે અને સાંજે ગણેશ પુરાણ, ગણેશ ચાલીસા, સ્તુતિ, આરતીનું પઠન કરવું.

‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરવો. ભગવાનને મોદકનો ભોગ અવશ્ય ધરાવવો.

source: sandesh

આધ્યાત્મિક/Spiritual,View : 844

  Comments

  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • અપૂરતું જ્ઞાન એ જિંદગીના હાથ નો માર ખવડાવે છે