ગણતરીની મીનીટોમાં જ શિકારી બન્યો શિકાર

201731Jul
ગણતરીની મીનીટોમાં જ શિકારી બન્યો શિકાર

ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં મનુભાઈ વરજાંગભાઈ વાળાની વાડીમાં આવેલા ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર પર શિકાર કરવા જતા પોતે જ મોત ને ભેટી પડયો હતો.

આ ઘટનાની જાણ વન વિભાગને કરતા ધટના સ્થળે સુત્રાપાડા ફોરેસ્ટ એ.ડી. ખુમાર તેમજ ટ્રેકર વિરાભાઈ ડોડીયા તેમજ વેરાવળની ટીમ પહોંચી ગઈ ત્યારબાદ દીપડાના મૃતદેહને ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર પરથી નીચે ઉતારવાનું રેસ્ક્યુ હાથ ધરાયું ત્યાર બાદ દીપડાના મૃતદેહને અમરાપર ખાતે એનિમલ કેર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

 

source: divyabhaskar

ગીર સોમનાથ/Gir Somnath,View : 221

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith