અક્કલ…..

  • શાદી…

    એકવાર ૧ વિદેશી ૧ સરદારજી ને કહે હમારે યહા તો શાદી ઈ-મૈલ સે હોતી હે….

    તો સરદારજી કહે હમારે યહા તો શાદી ફીમૈલ સે હોતી હે

     

     

ખારિયાઃ એક જ પરિવારના 16 મોતને ભેટ્યા ત્યાં આ રીતે મચી તબાહી

201703Aug
ખારિયાઃ એક જ પરિવારના 16 મોતને ભેટ્યા ત્યાં આ રીતે મચી તબાહી

બનાસકાંઠાના કાંકરેજનું ખારિયા ગામ, પૂર હોનારતનું જીરો પોઇન્ટ. જ્યાં એક જ પરિવારના 16-16 વ્યક્તિઓનાં મોતની ઘટના ઉજાગર થયા બાદ અચાનક મીડિયામાં ચમક્યું. સરકારી તંત્ર સહિત સેવાભાવીઓનો પ્રવાહ આ ગામ તરફ ફંટાયો.

છતાં પૂરના 11-11 દિવસ પછી પણ ગામનું જનજીવન પૂર્વવત થવા મથામણ કરી રહ્યું છે. કેનાલનું સાઇફન નદીનું પાણી ગાળી શક્યું નહી બીજીબાજુ, આવડી મોટી કરુણાંતિકા પાછળનું મુખ્ય કારણ શું તે પ્રશ્ન આજે લોકોના મનમાં ઘુમરાઇ રહ્યો છે.

ખારિયા અને રૂણી ગામ વચ્ચેથી પસાર થતી બનાસ નદી ઉપર બનાવાયેલું નર્મદાની મુખ્ય કેનાલનું સાઇફન નદીનું પાણી ગાળી શક્યું નહી. પરિણામે, નદીનું પાણી કાંઠા બહાર નીકળી ગયું અને પછી જે તબાહી મચી તે અકલ્પનિય હતી.

નદી રેલાઇ અને ખારિયા ગામ તરફ પાણી ધસી આવ્યું ખારિયા ગામના સરપંચ અંદરસંગ વાઘેલાના જણાવ્યા મુજબ, રવિવારે બનાસકાંઠા જિલ્લામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ઉપરવાસ માઉન્ટ આબુમાં એક જ દિવસમાં 60 ઇંચથી વધુ વરસાદ થતાં દાંતીવાડા અને સિપુ ડેમનું પાણી બનાસ નદીમાં છોડાયું.

જેના કારણે નદીમાં પૂર આવ્યું અને તે પાણી ખારિયા પાસે નદી ઉપર બનાવેલું સાયફન ગાળી ના શક્યું. આથી નદી રેલાઇ અને ખારિયા ગામ તરફ પાણી ધસી આવ્યું. જ્યારે કેનાલમાં પણ હદ કરતાં વધુ પાણી ભરાતાં તે પણ ઉભરાતાં મોટું ગાબડું પડ્યું.

 

source: divyabhaskar

મહેસાણા/Mehsana,બનાસકાંઠા/Banaskantha,View : 631

    Comments

    • Vaghela kishorbhai 23/06/2019બ વ ઉ અક્ષર ઉપર સારૂં નામ હોય તો કિયો છોકરી નુ નામ હો
    • વિજયભાઈ 20/06/20199033217789
    • Patelvijay15/06/2019પ ઠા ણ કન્યા રાશિ ના નામ આપો
    • Jayantilal Solanki 09/06/2019Super news paper
    • PATEL ANUPKUMAR BAKORBHAI09/06/2019ડ‌ હ ઉપરથી નામ‌આપો લેટેસ્ટ
    • ઝાલા અશ્વિન07/06/2019મ ઉપર લેટેસ્ટ નામ આપો પ્લીઝ મોક્ષ નામ રાખી શકાય છોકરાના
    • Hareshsinh06/06/2019બ.વ.ઉ છોકરી નું નામે આપો
    • Dinesh patel04/06/2019જ અને ખ પરથી છોકરી ના નામ આપૌ
    • Amarsinh Zala29/05/2019nam kaho
    • દિલિપ 26/05/2019ધન રાશિ છોકરા ના નામ
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Happiness makes you smile; sorrow can crush you.Proverbs