અક્કલ…..

  • ચીની ટ્રાન્સલેશન

    એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
    બીજો બાળક - હા, કેમ નહીં,
    શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

કોલંબો વનડે રમતાની સાથે જ ‘ત્રેવડી સદી’ લગાવશે ધોની, ફરીથી અપાવશે ટીમને જીત!

201730Aug
કોલંબો વનડે રમતાની સાથે જ ‘ત્રેવડી સદી’ લગાવશે ધોની, ફરીથી અપાવશે ટીમને જીત!

શ્રીલંકા વિરૂદ્ધ ચોથી વનડે મેચમાં ગુરૂવારે ભારતીય ટીમ સતત ચોથી જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે. આ મેચમાં બધાની નજર પૂર્વ ભારતીય કેપ્ટન કૂલ ધોની પર રહશે, જેઓ પોતાની 300મી વનડે મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.

એવામાં ઈન્ડિયન્સ ફેન્સ આશા કરી રહ્યાં છે કે, ધોની આ મેચમાં એક શાનદાર ઈનિંગ રમીને તેમની 300મી વનડેને યાદગાર બનાવી દેશે. શ્રીલંકા વિરૂદ્ધ અત્યાર સુધીમાં રમાયેલી ત્રણેય મેચોમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે.

ભારત માટે વર્લ્ડના બેસ્ટ ફિનિશરોમાંથી એક મહેન્દ્રસિંહ ધોનીથી વધારે વનડે માત્ર સચિન તેડૂલકર 463, રાહુલ દ્રવિડ 344, મોહમ્મદ અઝહરૂદ્દીન 334, સૌરવ ગાંગુલી 311 અને યુવરાજસિંહ (304)એ રમી છે.

પાછલી પાંચ મેચોમાં શાનદાર બેટિંગ કરનાર ધોની પોતાના ફોર્મને બરકરાર રાખવા માંગશે. ધોનીએ બીજી અને ત્રીજી વનડે મેચમાં દબાણની પરિસ્થિતિમાં 45 અને 67 રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આમ ધોની હજુ લાંબી રેસના ઘોડા છે તે સાબિત થઈ ગયું હતું.

શ્રીલંકા તરફથી અકિલા ધનંજયને છોડીને એકપણ બોલર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર કબાણ બનાવી શક્યો નહતો. ભારત સીરીઝમાં 3-0થી આગળ છે. કેપ્ટન વિરાટ હવેની બે મેચોમાં કુલદીપ યાદવ, મનીષ પાંડે, અજિંક્ય રહાણે અને શાર્દૂલ ઠાકુરને તક આપી શકે છે.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 355

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આત્મવિશ્વાસ એજ પ્રવ્રુત્તીનો પાયો છે, આત્મવિશ્વાસ વીના પ્રવ્રુત્તીનુ સાચુ પરીણામ ન મળે.