અક્કલ…..

  • ભગવાન વિષ્ણુ


    એક વાર ભગવાન વિષ્ણુ પેટ્રોલ પુરાવવા ગયા.

    પેટ્રોલ પંપ પર જઈ ને ભગવાન વિષ્ણુ ઉભા રહ્યા.

    તો પેલો પેટ્રોલ પુરવા વાળો બોલ્યો ભગવાન વિષ્ણુ (વીસનું?)…

    તો ભગવાન બોલ્યા: ના તીસ નું નાખ….

     

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને કરશે `માલામાલ’

201727Sep
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને કરશે `માલામાલ’

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશના 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની જોરદાર ભેટ આપવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર સાતમાં વેતન પંચની ભલામણ મુજબ કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર માસિક રૂ. 18,000થી વધારે રૂ. 21,000 કરવાની પેરવીમાં છે.

કર્મચારીઓ જોકે લઘુત્તમ માસિક પગાર રૂ. 26,000 કરવાની માગણી કરી રહ્યા છે. મીડિયા અહેવાલ મુજબ એનએસીની બેઠક આગામી મહિને યોજાનાર છે. બેઠકમાં બેઝિક પગાર માળખાની સમીક્ષા કરાય તેવી શક્યતા છે.

સાતમાં વેતન પંચમાં કર્મચારીઓનો પગાર 2.57 ગણો વધારવાની ભલામણ કરાઈ હતી, પરંતુ કર્મચારીઓ ત્રણ ગણો વધારો કરવાની માગણી કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારે થોડા મહિના અગાઉ જ લઘુત્તમ બેઝિક પગાર રૂ. સાત હજારથી વધારી રૂ. 18 હજાર કરવા તેમજ મહત્તમ બેઝીક પગાર રૂ. 80,000થી વધારી રૂ. 2,50,000 કરવાને મંજૂરી આપી હતી. કર્મચારી સંગઠનો તેનાથી ખુશ નથી અને તેમાં રૂ. 18 હજારને બદલે રૂ. 26 હજાર કરવાની માગણી કરી રહ્યા છે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 836

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • If you can dream it, you can achieve itZig Ziglar