અક્કલ…..

  • What the hell is your computer doing on my compute

    Help-desk guy speaking to a lady user …

    Help-desk : double click on “My Computer”.
    Lady : I can’t see your computer..

    Help-desk : No .. Click on “My Computer” on your computer.
    Lady : How the hell can I click on your computer from my computer ??? !!

    Help-desk : There is an icon labelled “My Computer” on your computer .. double click on it.
    Lady : What the hell is your computer doing on my computer ?

કાંતા સ્ત્રી વિકાસગૃહ રોડ, ઢેબર રોડ પર વકરેલી ટ્રાફિક સમસ્યા

201404Jan
કાંતા સ્ત્રી વિકાસગૃહ રોડ, ઢેબર રોડ પર વકરેલી ટ્રાફિક સમસ્યા

રસ્તો પહોળો કરવા એક માર્ગીય કરાયેલ માર્ગો ફરી દ્વિમાર્ગી કરો

રાજકોટ : શહેરની ટ્રાફિકની સમસ્યા ઘટવાના બદલે દિવસે-દિવસે વધી રહી છે. શહેરના હાર્દસમા કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સાંકડા માર્ગ ઉપર ખાનગી વાહનો બેફામ દોડી રહ્યા હોવાથી આ સમસ્યાના ઉકેલ માટે મીલપરા યુવક મંડળ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
કાંતા સ્ત્રી વિકાસગૃહ રોડ પર કડવીબાઈ વિદ્યાલય તથા હાઈસ્કૂલ આવેલી છે તેમાં ભણતી નાની-નાની બાળાઓ સાઈકલ લઈને નીકળતી હોય છે ત્યારે ટ્રાફિકને લઈને તેઓ અવારનવાર અકસ્માતનો ભોગ બને છે. મ્યુનિસીપલ કોર્પોરેશન અને બસ સ્ટેશનનું કામ પુરૃ થઈ ગયુ હોવા છતાં હજી ફોર લેનનો ઢેબર રોડ વનવે ખુલ્લો મુકવામાં આવ્યો નથી. તેના લીધે ખાનગી મેટાડોર અને બસો કાંતા સ્ત્રીવિકાસગૃહ રોડ પરથી ચાલે છે. આ ઉપરાંત આસપાસની શેરીઓ પણ આ રોડને મળતી હોવાથી અહી અવારનવાર અકસ્માત થાય છે.

ઢેબર રોડ ફોર લેન વનવે ખુલ્લો મુકવા તથા કાંતા સ્ત્રીવિકાસગૃહ રોડ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકતા તથા આ રોડ પરની ટ્રાફિકની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે તાજેતરમાં મીલપરા યુવક મંડળ દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. 

Source : Sandesh

રાજકોટ/Rajkot,સામાજિક/Social,View : 3418

    Comments

    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.