અક્કલ…..

  • નવો બોલ!

    પાકિસ્તાનના સ્પીન બોલર શકલીન મુસ્તાકે લગ્ન કર્યા તો પહેલી રાતે તે ખુબ નર્વસ હતો. પણ જેમ તેમ તેણે રાત પસાર કરી નાખી.

    જો કે તેને થોડા દિવસોમાં ખયાલ આવી ગયો , કે તેની વાઇફના આ ત્રીજા લગ્ન છે. તેથી તે ખુબ નારાઝ થયો કે તેની સાથે દગો થયો છે. વિરોધી ટીમ સામે જેમ જુસ્સા સાથે આવે તેમ ગુસ્સામાં તે વાઇફ પાસે ગયો. અને ગુસ્સા અને દુખ સાથે બરાડ્યો,

    ''તેં મને દગો દીધો ??? આ તારા ત્રીજા લગ્ન છે ? આવુ કેમ કરી શકે!! ''

    પત્નીએ એક લાફો ઝીંકીને કહ્યુ, ''મુર્ખ, તે ક્યારે જોયુ છે કે સ્પીન બોલરને નવો દડો આપવામાં આવ્યો હોય !!''

ઓલપાડમાં બે બાઇક સામસામે ભટકાતા બે યુવાનના મોત

201723May
ઓલપાડમાં બે બાઇક સામસામે ભટકાતા બે યુવાનના મોત

ઓલપાડમાં બે બાઇક સામસામે અથડાતા બે યુવાનના મોત નીપજ્યા હતાં. હજીરાની ક્રિભકો ટાઉનશીપમાં રહેતા માતા-પુત્ર બાઇક પર કરમોલી ગામે લગ્નમાં જતા હતા.

સામેથી આવતા યુવાને બાઇક ધડાકાભેર અથડાવી દેતાં અકસ્માત થયો હતો. ક્રિભકો ટાઉનશીપમાં રહેતા અક્ષય મહેન્દ્રભાઇ પટેલ (ઉ.વ. ૧૮) હીરોહોન્ડા સ્પ્લેન્ડર બાઇક (નં. જીજે-૫-ડીએલ- ૩૧૪૪) પર માતા પુષ્પાબેન સાથે કમરોલી ગામે લગ્નમાં જવા ઘરેથી નીકળ્યા હતા.

બપોરના એકાદ વાગ્યાના સુમારે ઓલપાડ ગામે સામેથી પૂરઝડપે આવેલી સ્પ્લેન્ડર બાઇક (નં. જીજે-૫-એમજે- ૯૫૭૦)ના ચાલકે ધડાકાભેર અથડાવી દીધી હતી.

બંને બાઇક સવાર ચારેય જણા રોડ પર પટકાતા અક્ષય પટેલને માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે પુષ્પાબેન તથા સામેના બાઇક સવાર સંદીપ પટેલ અને પ્રકાશ રામજીભાઇ પટેલ (ઉ.વ. ૩૦, રહે. જીણોદ, તા. ઓલપાડ)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં પ્રકાશ પટેલનું મોત થયું હતું. સંદીપ પટેલ અને પુષ્પાબેન સારવાર હેઠળ છે.

 

source: gujaratsamachar

અક્સમાત/Accident,સુરત/Surat,View : 519

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Life is what we make it, always has been, always will be.Grandma Moses