ઐશ્વર્યા રાય બચ્ચન મરાઠી ફિલ્મમાં કામ કરવા તૈયાર

201712Jun
ઐશ્વર્યા રાય બચ્ચન મરાઠી ફિલ્મમાં કામ કરવા તૈયાર

ઐશ્વર્યા રાય બચ્ચન મરાઠી ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવી છે. અભિનેત્રી તાજેતરમાં એક ઇવેન્ટમાં ગઇ હતી જ્યાં તેને મરાઠી ફિલ્મમાં કામ કરવામાં રસ છે તેવો પ્રશ્ર પુછાતા અભિનેત્રીએ હામી ભણી હતી.

તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચન વિક્રમ ફડનીસની ફિલ્મના મ્યુઝિક લોન્ચ પ્રસંગે ગઇ હતી. ત્યાં અભિનેત્રીને મરાઠી ફિલ્મમાં કામ કરવામાં રસ છે તેમ પુછતાં ઐશ્વર્યાએ 'હા મને કરવું ગમશે, તેમ જણાવ્યું હતું. ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની કારકિર્દીની શરૃઆત તમિલ ફિલ્મથી ૧૯૯૭માં કરી હતી. તેણીએ વધુમાં કહ્યું હતું કે તે એક એકટર હોવાથી તેન ેઅભિનય માટે કોઇ ભાષાનું બંધન નડતું નથી.

૨૦૧૫થી ઐશ્વર્યાઅ'ઝજ્બા ફિલ્મ દ્વારા ફરી બોલીવૂડમાં પોતાની પાળી શરૃ કરી છે. '' મેં ફિલ્મજગતમાં મારું સ્થાન મારી રીતે નક્કી કર્યું છે.મને હાલની મારી કારકિર્દીથી સંતોષ છે.

હું ફિલ્મને લગતા દરેક નિર્ણયોમાં કોઇની દખલગીરી પસંદ કરતી નથી. મારા મત પ્રમાણે એક એકટરને અભિનયમ ાટે ભાષાવાદ નડવો ન જોઇએ.મને ફિલ્મની સ્ક્રિપ્ટ રસપ્રદ જણાય તો ચોક્કસ હું એ ટીમ સાથે જોડાવા રાજી થાઉ,તો ચોક્કસ હું મરાઠી ફિલ્મમાં કામ કરું,તેમ અભિનેત્રીએ જણાવ્યું હતું.

 

source: gujaratsamachar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 224

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે. મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.