અક્કલ…..

  • સેંટ મેસેજ

    પહેલો સરદાર : યાર આ સેંટ મેસેજ મતલબ શુ હોય છે.. ?
    બીજો સરદાર : સાલા ગોંચુ, બેવકૂફ... અક્કલના ઓથમીર તે જ સરદારોનું નામ ખરાબ કરી મુક્યુ છે.. એટલુ પણ નથી જાણતો કે સેંટ મેસેજ એટલે સુગંધવાળો મેસેજ.

એશ્વર્યા રાય બચ્ચન સોશયલ મીડિયા પર જલદીથી સક્રિય થાય તેવી શક્યતા

201723May
એશ્વર્યા રાય બચ્ચન સોશયલ મીડિયા પર જલદીથી સક્રિય થાય તેવી શક્યતા

ઐશ્વર્યા રાય બચ્ચનને પણ હવે સોશયલ મીડિયા પર છવાઇ જવાનું મન થયું હોય એમ લાગે છે. અભિનેત્રી અત્યાર સુધી સોશયલ મીડિયા પર સક્રિય નહોતી.

તેનો પતિ અભિષેક અને સસરા અમિતાભ બચ્ચન સતત સોશયલ મીડિયા સાથે જોડાયેલા છે. પરંતુ હવે લાગે છે કે ઐશ્વર્યાને સોશયલ મીડિયાનું મહત્વ હવે સમજાયુ ંછે.

તાજેતરમાં કાન્સ ફેસ્ટિવલ દરમિયાન એક વીડિયો કોલ સાથેની વાતચીતમાં ઐશ્વર્યાએ જણાવ્યુ ંહતુ ંકે, ''મને લાગે છે હવે સોસયલ મીડિયા સાથે જોડાવાનો સમય આવી ગયો છે મને કેટલાય લોકો આ માટે પુછતા રહેતા હતા.

તમારા ઉત્સાહવર્ધન માટે ધન્યવાદ. હું જરૃર આ બાબતે વિચાર કરીશ.'' કહેવાય છે કે, ઐશ્વર્યાને સોશયલ મીડિયાથી દૂર રહેવાન ીસલાહ પતિ અભિષેકે આપી હતી. તેણે પત્નીને સમજાવતા ંકહ્યુ ંહતુ ંકે, સોશયલ મીડિયા પર થતા ટ્રોલથી તેને મનદુ:ખ થશે.

પરંતુ હવે લાગે છે કે ઐશ્વર્યાને ડિજિટલ યુગમાં સોશયલ મીડિયાનું મહત્વ સમજાયું છે. ઉલ્લેખનીય છે કે. કેટરિના કૈફ પણ સોશયલ મીડિયાનો હિસ્સો બનીને છવાઇ ગઇ છે.

 

source: gujaratsamachar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 296

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિજ્ઞાન કહે છે,જીભ પર થયેલી ઈજા જલ્દી થી માટે છે, જયારે જ્ઞાન કહે છે, જીભ થી થયેલી ઈજા ક્યારેય મટતી નથી..