અક્કલ…..

  • નવો બોલ!

    પાકિસ્તાનના સ્પીન બોલર શકલીન મુસ્તાકે લગ્ન કર્યા તો પહેલી રાતે તે ખુબ નર્વસ હતો. પણ જેમ તેમ તેણે રાત પસાર કરી નાખી.

    જો કે તેને થોડા દિવસોમાં ખયાલ આવી ગયો , કે તેની વાઇફના આ ત્રીજા લગ્ન છે. તેથી તે ખુબ નારાઝ થયો કે તેની સાથે દગો થયો છે. વિરોધી ટીમ સામે જેમ જુસ્સા સાથે આવે તેમ ગુસ્સામાં તે વાઇફ પાસે ગયો. અને ગુસ્સા અને દુખ સાથે બરાડ્યો,

    ''તેં મને દગો દીધો ??? આ તારા ત્રીજા લગ્ન છે ? આવુ કેમ કરી શકે!! ''

    પત્નીએ એક લાફો ઝીંકીને કહ્યુ, ''મુર્ખ, તે ક્યારે જોયુ છે કે સ્પીન બોલરને નવો દડો આપવામાં આવ્યો હોય !!''

એક વર્ષમાં ગુજરાતમાં 91 લાખ Jio યુઝર્સ, કારણો છે મજબૂત

201705Sep
એક વર્ષમાં ગુજરાતમાં 91 લાખ Jio યુઝર્સ, કારણો છે મજબૂત

રિલાયન્સ જિયોની 4જી સર્વિસ લોન્ચને પાંચમી સપ્ટેમ્બરે એક વર્ષ પૂરું થયું છે ત્યારે એક વર્ષમાં ગુજરાતમાં 91 લાખથી વધુ યુઝર્સ સાથે તેણે અનેક રેકોર્ડ બનાવ્યા છે. જિયોની 4જી સર્વિસ શરૂ થયાને હજુ એક જ વર્ષ થયું છે પરંતુ તેની સફર ખૂબ ઝડપી અને રોમાંચક રહી છે.

ગુજરાતમાં એક વર્ષમાં જિયો યુઝર્સની સંખ્યામાં 524 ટકાની જોરદાર વૃદ્ધિ નોંધાઇ છે. દેશમાં જિયોના 12.5 કરોડ યુઝર્સ છે. નોંધનીય છે કે એક વર્ષ પહેલા 1 જીબી ડેટા માટે દર મહિને 250 રૂપિયા ખર્ચ કરવા પડતા હતા.

હવે તે રેટ 50 રૂપિયા/GBથી પણ ઓછો થઈ ગયો છે. જિયોએ 5 સપ્ટેમ્બર, 2016એ જયારે જિયોએ આ સર્વિસ શરૂ કરી હતી, તે વખતે ઈન્ટરનેટ દરેક વ્યક્તિ માટે એફોર્ડેબલ ન હતું. જોકે હવે 50 રૂપિયાના ખર્ચે સમગ્ર મહિના માટે એક જીબી ડેટાનો યુઝ કરી શકો છે. છેલ્લા એક વર્ષમાં 4જી ફોનનો યુઝ પણ ઝડપથી વધી રહ્યો છે.

કાઉન્ટર પોઈન્ટના રિપોર્ટ પ્રમાણે, દેશમાં હાલના સમયમાં 15 કરોડથી વધુ 4જી સ્માર્ટફોન થઈ ચુકયા છે. માર્ચ 2016માં તેની સંખ્યા 4.7 કરોડ હતી. એટલે કે એક વર્ષમાં 4જી સ્માર્ટફોનની સંખ્યામાં લગભગ 3 ગણો વધારો થયો છે.

અગાઉ મોબાઇલ બ્રોડબેન્ડના વ્યાપમાં ભારતનો ક્રમ વિશ્વમાં 155મો હતો. જિયોના પ્રવેશ પછી મોબાઇલ ડેટા વપરાશમાં હવે ભારત પ્રથમ ક્રમે આવી ગયું છે અને આગામી મહિનાઓમાં મોબાઇલ બ્રોડબેન્ડ વ્યાપમાં પણ તે પ્રથમ નંબર મેળવવા તરફ અગ્રેસર છે. જિયોનું નેટવર્ક આજે ભારતની 75 ટકા વસ્તીને આવરી લે છે.

મળતી માહિતી પ્રમાણે આગામી 12 માસમાં જિયોની સર્વિસ ભારતની 99 ટકા વસ્તીને કવર કરી લેશે. અન્ય ટેલિકોમ કંપનીઓને 2જી નેટવર્કને ઊભું કરવામાં 25 વર્ષ લાગ્યા હતા, જ્યારે જિયોએ માત્ર ત્રણ વર્ષમાં 4જી નેટવર્ક બિછાવી દીધું. જિયોના લોન્ચના છ માસમાં જ ભારતમાં મોબાઇલ ડેટા વપરાશ 20 કરોડ જીબી પ્રતિ માસથી એકદમ વધીને 120 જીબી પ્રતિ માસ થઇ ગયો હતો.

હાલમાં એકલા જિયો યુઝર્સ દર મહિને 125 કરોડ જીબી ડેટાનો વપરાશ કરે છે. જિયો અન્ય તમામ કંપનીઓ પાસે છે તેના કરતા પાંચ ગણો વધારે ડેટા ધરાવે છે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 63

    Comments

    • Dude Aptitude22/09/2017https://www.youtube.com/channel/UCsd3R-kBT9m9rH_ednLfdlw
    • Dude Aptitude22/09/2017First Time Aptitude In Gujarati for Government Job Preparation So Plz Support Guys... https://www.youtube.com/channel/UCsd3R-kBT9m9rH_ednLfdlw
    • D nd h world pr name22/09/2017Kark rasi nd boy name
    • ર.ત prathi bej axsar na hova joye18/09/2017જલ્દીથી મોકલો
    • Divyesh v bhimani16/09/2017કન્યા રાશિ ઉતરા ફાલ્ગુની નક્ષત્ર
    • Bavishi vijay14/09/2017ક પરથી નામ આપો નવા છોકરાના
    • Arashi Jogal 13/09/2017Baby girl મેષ રાશી ઉપરના નામ (આહીર)
    • raysing barad13/09/20179277704313
    • Keyur10/09/2017ન,ય અક્સર પરથી છોકરા ના નામ
    • denisha07/09/2017Kunbh rashi parthi boy name
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • પરમાત્મા બનવું હોય તો ધર્માત્મા બનવું પડે.