ઉ. કોરિયાઃ મેડલ ન જીતનારા ખેલાડીઓને કોલસાની ખાણમાં કામ કરવાની સજા

201625Aug
ઉ. કોરિયાઃ મેડલ ન જીતનારા ખેલાડીઓને કોલસાની ખાણમાં કામ કરવાની સજા

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને રિયો ઓલિમ્પિકમાં મેડલ ન જીતનારા ખેલાડીઓને કોલસાની ખાણમાં કામ કરવાની સજા આપી છે. એટલું જ નહીં ઉત્તર કોરિયામાં મેડલ જીત્યા વિના આવનારા ખેલાડીઓનું ઘર ખાલી કરાવવામાં આવશે અને તેમના રેશન કાર્ડ પણ રદ્દ કરવામાં આવશે. રેશન કાર્ડ રદ્દ થવાને કારણે તેમણે ભૂખ્યા રહેવાની નોબત આવી શકે છે, કારણ ઉત્તર કોરિયામાં અનાજ માત્ર સરકારી દુકાન પર જ મળે છે. આથી રેશન કાર્ડ વગર ખેલાડીઓને અનાજ નહીં મળે. એવું ચર્ચાઇ રહ્યું છે કે, કિમ જોંગ ઉન હારનારા ખેલાડીઓના પરિવારજનોને પણ કોલસાની ખાણમાં મજૂરી કરાવશે. પાંચ ગોલ્ડનો હતો ટારગેટ

- ઉત્તર કોરિયાના સરમુખત્યારે ખેલાડીઓને 5 ગોલ્ડ મેડલનો ટારગેટ આપ્યો હતો.

- જો કે, ખેલાડીઓ માત્ર બે જ ગોલ્ડ જીત્યા છે.

source: divyabhaskar

અન્ય/Other,View : 756

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.જલારામ બાપા