અક્કલ…..

  • તમારો જ દીકરો છે

    એક વ્યક્તિએ તેના છોકરા માટે એક રોબોટ ખરીદ્યો. આ રોબોટની વિશેષતા હતી કે જ્યારે પણ કોઇ ખોટુ બોલે તો તરતજ જોરથી થપ્પડ મારતો હતો...
    .
    .
    .
    છોકરો: પપ્પા, આજે હું સ્કુલ નહીં જાઉ, મારા પેટમાં દુખે છે..(સટ્ટાક...)
    .
    .
    .
    પપ્પા- જોયુને ખોટુ બોલવાનું પરિણામ. હું જ્યારે તારી ઉંમરનો હતો તો ક્યારેય ખોટુ બોલતો નહીં. (સટ્ટાક...)
    .
    .
    .
    વાઇફ(હસતા હસતા બોલી): તમારો જ દીકરો છે...(સટ્ટાક…)

ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ: 50 હજાર લોકોનું સ્થળાંતર, કુલ 12ના મોત

201726Jul
ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ: 50 હજાર લોકોનું સ્થળાંતર, કુલ 12ના મોત

પાલનપુર/મહેસાણા અતિવૃષ્ટિથી ઘેરાયેલા ઉત્તર ગુજરાતનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા. દિલ્હીથી અમદાવાદ આવીને વડાપ્રધાને પરિસ્થિતિને તાગ મેળવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લાના હવાઈ નિરીક્ષણ માટે રવાના થયા હતા. 10 હેલિકોપ્ટર બચાવ-રાહત કામગીરીમાં જોડાશે મોડી સાંજે દિલ્હી જતા અગાઉ વડાપ્રધાને પૂરગ્રસ્ત લોકો માટે વચગાળાની 500 કરોડની રાહતની જાહેરાત કરી છે. મૃતકને બે લાખ તથા ઈજાગ્રસ્તોને 50 હજાર અપાશે.

આવતીકાલથી વધુ 10 હેલિકોપ્ટર બચાવ-રાહત કામગીરીમાં જોડાશે. એનડીઆરએફની ટીમ પણ વધારાશે. દરમિયાનમાં ઉત્તર ગુજરાતમાં માં વરસાદનું જોર યથાવત રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી લઇને 19 ઇંચ સુધી પાણી વરસ્યું છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠામાં પડ્યો છે. બનાસકાંઠામાં 1300 લોકોને બચાવાયા પૂરની આ પરિસ્થિતિમાં ઉ.ગુ.માં અત્યાર સુધીમાં 12 વ્યક્તિઓના મોત થયાનું બહાર આવ્યું છે, જ્યારે હજારો પશુઓના મોત થયાનો અંદાજ છે.

જ્યારે પૂરગ્રસ્તોની મદદે આવેલા એરફોર્સ, એનડીઆરએફ સહિતની ટીમો દ્વારા બનાસકાંઠામાં 1300 લોકોને બચાવાયા છે. તો 46 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. પાટણમાં 300, સાબરકાંઠામાં 428 તેમજ અરવલ્લી જિલ્લામાં 2 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

 

source: divyabhaskar

ગુજરાત/Gujarat,મહેસાણા/Mehsana,View : 694

    Comments

    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલાં અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે.