અક્કલ…..

  • ડોનની દિકરી

    ડોનની પુત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે.
    ડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.
    પુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ ?

ઉત્તર કોરિયાએ કર્યું સબમરીન બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ

201624Aug
ઉત્તર કોરિયાએ કર્યું સબમરીન બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ

સિઉલઃ ઉત્તર કોરિયાએ બુધવારે સબમરીનથી જાપાન તરફ બેલેસ્ટિક મિસાઇલ્સ છોડી. મિસાઇલે 500 કિમીનું અંતર કાપ્યું. આ ટેસ્ટિંગને દક્ષિણ કોરિયાને જવાબ માનવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા દક્ષિણ કોરિયા અને અમેરિકાએ મળીને મિલિટરી એક્સર્સાઇઝ કરી હતી.

ઉત્તર કોરિયાએ પોતાની ટેક્નિકલ ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે મિસાઇલ ટેસ્ટિંગ કર્યું હોવાનું મનાય છે. કોસ્ટલ સિટી સિન્પોથી છોડી મિસાઇલ

- દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ્સ ઓફ ધ સ્ટાફ અને ડિફેન્સ મિનિસ્ટ્રીએ ન્યૂઝ એજન્સી રોઇટરને જણાવ્યું કે, મિસાઇલ ઉત્તર કોરિયાના દરિયા કાંઠે આવેલા શહેર સિન્પોમાંથી છોડવામાં આવી હતી.

- ઉત્તર કોરિયા સબમરીન લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઇલ ટેક્નિક ડેવલપ કરી રહ્યું છે. - યુએસ સ્ટ્રેટજિક કમાન્ડ અનુસાર, નોર્થ કોરિયાએ KN-11 મિસાઇલ છોડી હતી. જે લગભગ 500 કિમી સુધી ગઇ હતી. ઉત્તરનો દક્ષિણને જવાબ

- બે દિવસ પહેલા દક્ષિણ કોરિયા અને અમેરિકાએ મળીને એન્યુઅલ મિલિટરી એક્સર્સાઇઝ શરૂ કરી હતી.

- ઉત્તરે તે મિલિટરી એક્સર્સાઇઝને વૉરની વોર્નિંગ ગણી અને ટૂંક સમયમાં જવાબ આપવામાં આવશે તેવું કહ્યું હતું.

- ચીન ઉત્તર કોરિયાનું સહયોગી હોવાનું મનાય છે, પરંતુ તેમ છતાં ઉત્તરે કરેલા મિસાઇલ ટેસ્ટિંગને ચીને પણ વખોડ્યું હતું.

source: divyabhaskar

અન્ય/Other,View : 943

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સદા પ્રસન્ન રેહવું હોય તો પ્રશંસા પામવા ની ઈચ્છા નો ત્યાગ કરી દો.