અક્કલ…..

  • બબિતાનો ભાયડો !

    બબિતાને લઇને જેઠાલાલના દિમાગમાં એક જ કાંટો હતો- ઐયર. જ્યારે પણ જેઠાલાલ બબિતા સાથે વાત કરવાનો મેડ પાડવાની કોશિષ કરે, ઐયર ગમે ત્યાંથી ટપકી પડતો, અને જેઠાલાલના પ્લાન પર પાણી ફરી જતુ. તેથી ઐયરનો બદલો લેવાનું જેઠાલાલે નક્કી કર્યુ. મગજમાં, ''ક્યા કરું....ક્યા કરુ...'' વિચારતા વિચારતા, જેઠાલાલના દિમાગમાં એક આઇડિયા આવ્યો.

    એક દિવસ બબિતા અને ઐયર સોસાયટી કમ્પાઉન્ડમાં જેઠાલાલને મળી જાય છે, તો જેઠાલાલ બબિતાને કહે છે,

    ''બબિતાજી, મારે ઐયર ભાઇને 1000 રૂપિયા આપવા છે, પણ એક નાની શરત છે. હું 1000 રૂપિયા નીચે પાડીશ, અને ઐયરભાઇ તે ઉપાડે ત્યાં સુધી હું માત્ર પાછળ ટાપલી મારીશ..ઐયરભાઇને કહો, 'ભાયડા' હોય તો આવે મેદાનમાં..''

    ઐયરને લાગ્યુ આમાં જરુર જેઠાલાલની કોઇ ચાલ છે. પણ છતાય મર્દાનગીનો સવાલ હતો તેથી ઐયર વિચારમાં પડી ગયો. બબિતાએ ઐયરને કાનમાં કહ્યુ,

    ''અરે નીચેથી 1000 રૂપિયાની નોટ ઉપાડતા કેટલી વાર લાગે! હજુ જેઠાલાલ ટાપલી મારે તે પહેલાજ તમે ઉપાડી લેશો. પછી તો રૂપિયા તમારાજ છે ને. એ પણ મફતમાં. આવી નાની બાબતમાં જો તમારી મર્દાનગી લાજે તો હું કેમ જીવી શકુ. તમે હા પાડી દો. કંઇ નહી થાય.એ ટાપલી મારે તે પહેલા તો રૂપિયા તમારા હાથમાં હશે!''

    બબિતાની ઇમોશનલ અને પ્રેરણાદાયક વાણી સાંભળીને ઐયરે પણ ચેલેન્જ સ્વીકારી લીધી. જેઠાલાલ ઐયરને ઉપર ઘરે લઇ ગયો અને તેના રૂમમાં ચાલ્યા ગયા..

    અડધો કલાક રહીને ઐયર ઘરે પાછળ હાથ ઘસતો ઘસતો દુ:ખી ચહેરા સાથે આવ્યો. તે પરસેવે રેબઝેબ અને દર્દથી કણસતો હતો, અને જેઠાલાલને ગાળો ભાંડતો હતો. ''મૈ જેટાલાલકો ચોળુંગા નહી..'' કરતો બબડતો હતો..

    આશ્વર્યચકિત થઇને બબિતાએ પૂછ્યુ

    ''ઐયર આ શું થયુ ??''

    ઐયરે કહ્યુ,

    ''અરે બબિતા, જેઠાલાલે ચીટીંગ કરી છે. તે સાલાએ તો 1000ના છુટ્ટા નીચે ફેંક્યા. હું વીણતો રહ્યો, અને તે મને પાછળ તડાકા મારતો જ રહ્યો..હાય રે..બહુ દુખે છે.. ''

આ બાળકોનું વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન જોઈ તમે સેલ્યુટ કરશો

201718Feb
આ બાળકોનું વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન જોઈ તમે સેલ્યુટ કરશો

અમરેલી જિલ્બલાના બગસરા તાલુકામા આવેલી બગસરાની શાળા નં.૪માં ‘વેલેન્ટાઈન ડે’ પર શાળા પરીવાર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા માતા-પિતાની આરતી ઉતારી આશિર્વાદ લીધા હતા.

બાળકોના આ અભિગમથી વાલીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને આજના સમયમાં યુવાનો પશ્વિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે ત્યારે શાળાના આ નવતર પ્રયોગથી અન્યને પ્રેરણાદાયી કાર્ય કર્યુ હતુ.

શહેરના હુડકો વિસ્તારમાં આવેલી શાળા નં.૪ના આચાર્ય દર્શનભાઈ ઠાકરને આ વખતે ‘વેલેન્ટાઈન ડે’ પર કંઈક અનોખુ કરવાનો વિચાર આવતા ‘વેલેન્ટાઈન ડે’ પર માતા-પિતા વંદના કાર્યક્રમનુ આયોજન કરતા શાળા પરીવારે આ નિર્ણયને વધાવી વડીલ વંદના કાર્યક્રમ કર્યો હતો.

જેમાં મંત્રોચ્ચાર કરી વાલીઓને બાળકોએ પગે લાગી આરતી ઉતારી તેમનુ પુજન કર્યુ હતુ.બાળકોનો આવો પ્રેમ જોઈ વાલીઓની આંખો ભીની થઈ ગઈ હતી.

આ ઉજવણીનો મુખ્ય હેતુ આજના યુવાનો પશ્વિમી સંસ્કૃતિના રંગે ચડી રહ્યા છે ત્યારે શાળાનુ આ કાર્ય તેમના માટે પ્રેરણાદાયી રહે તેવો મુખ્ય ઉદ્દેશ હતો. આ સમગ્ર કાર્યક્રમ સી.કે.પારેખ મેમોરીવેબલ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી નટુભાઈ ભુપતાણી દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ. આ નવતર ઉજવણીમાં પીએસઆઈ,ચિફ ઓફીસર,ઘનશ્યામભાઈ સિંધવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

source: sandesh

ગુજરાત/Gujarat,અમરેલી/Amreli,View : 353

    Comments

    • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
    • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • તમારી કોઈ નિંદા કરે તો સહન કરજો. તમારાં પાપ નીંદ્કને લાગશે ને તેનાં પુણ્ય તમને મળશે.