અક્કલ…..

  • દયા અને માધવીનો ઝઘડો!

    એક વખત જેઠાલાલ અને ભીડે પરિવાર ટ્રેનમાં સફર કરવા નીકળ્યા. તો ટ્રેનમાં બારી પાસેની સીટ માટે દયા અને માધવી લડવા લાગી....
    .
    .દયા કહેતી કે તેને ગરમી લાગે છે, બારીનો કાંચ ખુલ્લો રહેવા દો....
    .
    માધવી કહેતી કે તેને ઠંડી લાગે છે, બારી બંધ રહેવી જોઇએ..
    .
    બન્ને ઝઘડો કરવા લાગી અને એક સમયે તો મારવા સુધી બન્ને એકબીજાના વાળ ખેંચવા લાગી...
    .
    ત્યાં જેઠાલાલ પાણીની બોટલ ભરીને આવી પહોંચે છે,...
    .
    અરે કેમ ઝઘડો છો (બન્ને નો જવાબ સાંભળીને)...???
    .
    દયા, પહેલા જોઇ તો લે.....બારીમાં કાંચ જ નથી...નોનસેન્સ.....!!!

આ દિવસે જન્મેલા લોકો પર લક્ષ્મી માતા મહેરબાન, આમની પાસે પૈસા કયારેય ખૂટતા જ નથી

201730Aug
આ દિવસે જન્મેલા લોકો પર લક્ષ્મી માતા મહેરબાન, આમની પાસે પૈસા કયારેય ખૂટતા જ નથી

વ્યક્તિનો મૂળાંક તેના જીવનને ઘણી અસર કરે છે. મૂળાંક એટલે તેની જન્મ તારીખને જોડવા પર જે નંબર આવે છે તે. વ્યક્તિનું ભવિષ્ય, તેનો સ્વભાવ કેટલાંક મૂળાંક પર નિર્ધારિત હોય છે.

જો 6 વાળા મૂળાંકની વાત કરીએ તો આ લોકો પર સામાન્ય રીતે માતા લક્ષ્મીની કૃપા હોય છે. જે લોકોનો જન્મ 6,15, અને 24 તારીખના રોજ થયો હોય, તેનો મૂળાંક 6 હોય છે. જાણો આ મૂળાંકવાળાઓની ખાસિયતો.

આ મૂળાંકનો ગ્રહ શુક્ર હોય છે અને શુક્ર સુપર પાવરનું પ્રતીક હોય છે. આ લોકો સુપર ટેલેન્ટવાળા હોય છે. તેની પાસે દરેક પ્રશ્નનો જવાબ હાજર હોય છે. આ મૂળાંકની મહિલાઓ ઘણી મળતાવડી હોય છે. એટલું જ નહીં પુરુષ પણ જોવામાં ઘણો સુંદર હોય છે.

આ લોકો કલા પ્રેમી હોય છે અને તેમણે હંમેશા વ્યવસ્થિત રહેવાનું પસંદ હોય છે. આમ તો મૂળાંક 6વાળા દરેક કામમાં નિપુણ હોય છે અને કોઇપણ રીતે પોતાનું કામ નીકાળી જ લે છે, પરંતુ તેઓ થોડાંક જુગાડુ સ્વભાવના પણ હોય છે.

ક્રિએટિવ કામમાં એક્સપર્ટ અને નવા વિચાર પર પોતાનું ક્રિએશન કરે છે. જો વાત તેમની આવકની કરીએ તો આ લોકો એટલા માહેર હોય છે કે પોતાની ટેલેન્ટ દ્વારા વધુ ઊંચાઇ સુધી જતા રહે છે અને કમાનની બાબતમાં તો તેના પર ધનની દેવી હંમેશા મહેરબાન રહે છે. માર્કેટિંગની બાબતમાં પણ આ લોકો એક્સપર્ટ હોય છે.

 

source: sandesh

આધ્યાત્મિક/Spiritual,View : 273

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે.