અક્કલ…..

 • રાવણ કોણ?

   રાવણ કે સર :૧૦

  આખે :૨

  નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

  આજ કે લડકો કે સર :૧

  આખે :૨

  નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

  અબ બતાઓ અસલી રાવણ કોણ?????

   

આવી ગયો છે જાણીતી કંપનીનો બે રિયર કેમેરાવાળો લેટેસ્ટ ફોન, ખાસિયતો એક ક્લિક પર

201704Sep
આવી ગયો છે જાણીતી કંપનીનો બે રિયર કેમેરાવાળો લેટેસ્ટ ફોન, ખાસિયતો એક ક્લિક પર

છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે સેમસંગ બે રિયર કેમેરાવાળો ફોન લોન્ચ કરવાની છે. હવે આખરે Samsung Galaxy J7+ કંપનીએ લોંચ કરી દીધો છે.

કંપનીએ પોતાની મોસ્ટ સેલ સિરિઝ J7નું અપગ્રેડ વર્ઝન J7+ થાઇલેન્ડ ખાતે લોન્ચ કર્યો છે. આ ફોનમાં 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના બે સેન્સર સાથે ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે.

આ સમયે તેની કિંમત 12,900 બાટ રાખવામાં આવી હતી. જે ભારતીય રૂપિયામાં 25000 રૂ. જેટલી થાય છે. હાલ ફોનને કંપનીના સ્ટોર અથવા સાઇટ પર પ્રી ઓર્ડરથી બૂક કરાવવો પડે છે.

પ્રી-ઓર્ડરની અંતિમ તારીખ 17 સપ્ટેમ્બર છે. આ ફોન ક્યારથી મળતો થશે એ વિશે કોઈ સત્તાવાર માહિતી નથી. શું છે ખાસિયત? આ ફોનમાં 5.5 ફૂલ HD સુપર MOLED ડિસ્પ્લે છે તેમજ બોડી એન્યુમિનિયમની છે. ફોનમાં 2.4 ગીગાહર્ટ્ઝ ઓક્ટાકોર મીડિયાટેક હીલીયો P20 પ્રોસેસર છે. ફોનમાં 4 GB રેમ અને 32 GB ઇન્ટરનલ મેમરી છે.

આ મેમરીને માઇક્રો SD કાર્ડ દ્વારા એક્સ્ટર્નલ મેમરીને 256GB સુધી વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 7.0 નૂગા પર ચાલે છે. કેમેરો છે આકર્ષક Samsung Galaxy J7+ની ખાસીયત તેનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે.

ફોનમાં 1.7 અપાર્ચર અને ફ્લેશ સાથે 13 મેગાપિક્સલ અને 1.9 અપાર્ચર સાથે 5 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા છે. જ્યારે સેલ્ફી અને વીડિયો ચેટ માટે 1.9 અપાર્ચર સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે. તેમજ ફોનના હોમ બટનમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 296

  Comments

  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • અપૂરતું જ્ઞાન એ જિંદગીના હાથ નો માર ખવડાવે છે