અક્કલ…..

 • કુંવારો


  સંતા 25 માળની બિલ્ડિંગની છત પર જઈ ઉભો હોય છે ત્યારે તેને ફોન આવ્યો
  સંતાજી તમારી પત્ની મરી ગઈ છે.
  સંતા દુ:ખી થઈને ત્યાંથી જ કુદકો મારી દે છે.
  ઉપરથી નીચે પડતા પહેલા વચ્ચે જ તેને યાદ આવે છે કે હજુ તો તે કુંવારો છે.
   

આતંકવાદીઓના હિટલિસ્ટમાં રહેલા સોમનાથે દર્શનાર્થીઓની સુરક્ષા માટે લીધો મહત્વનો નિર્ણય

201505Jan
આતંકવાદીઓના હિટલિસ્ટમાં રહેલા સોમનાથે દર્શનાર્થીઓની સુરક્ષા માટે લીધો મહત્વનો નિર્ણય

સોમનાથ, 4 જાન્યુઆરી

અરબી સમુદ્ર કાંઠે બિરાજતા સોમનાથ મહાદેવનું મંદિર વર્ષોથી આંતકવાદીઓનાં હિટલિસ્ટમાં છે. વળી આ સાગરકાંઠો હોવાથી વાવાઝોડાં સહિતની કુદરતી આફતો પણ અવાર-નવાર સર્જાતી હોય છે. આ વાતને ધ્યાનમાં લઇને સોમનાથ ટ્રસ્ટે ભાવિકો માટે પહેલી જ વાર 5 કરોડનો ગૃપ વિમો ઉતરાવી યાત્રિકોને વિમા કવચ આપ્યું છે. ટ્રસ્ટ દ્વારા સ્થાવર મિલ્કતોનો વિમો તો પ્રતિવર્ષે ઉતારાતો. પરંતુ પ્રવર્તમાન સંજોગોને લઇને ટ્રસ્ટે પહેલી જ વાર આ વર્ષથી જ ભાવિકોને પણ તેમાં આવરી લીધા છે.

સૌરાષ્ટ્રનો સાગરકાંઠો આતંકવાદી પ્રવૃતિ માટે ઘૂસણખોરીનું એપીસેન્ટર છે. સોમનાથ મંદિર પર આતંકવાદીઓનો ડોળો છે. આથી આ મંદિરોને કાયમી ધોરણે લોખંડી સુરક્ષા કવચ અપાયું છે. આ મંદિરોમાં ભાવિકોનો પ્રવાહ અવિરત હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે પહેલી જ વાર દર્શનાર્થે આવતા ભાવિકો માટે ગૃપ વિમાનું સુરક્ષા કવચ પુરૂં પાડ્યું છે.

Source : Sandesh

ગીર સોમનાથ/Gir Somnath,View : 709

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે.