અક્કલ…..

 • ટીચર

   ટીચર: બોલ પપુ તારી ચડ્ડી ના એક ખીસામાં ૫૦૦ની અને એક ખીસામાં ૧૦૦૦ રૂપિયાની નોટ હોય તો તું શું વિચારે?

  પપુ: સર હું પણ એજ વિચારું કે આ કોની ચડ્ડી પહેરાઈ ગઈ

આજે શ્રાવણ વદ આઠમ- જન્માષ્ટમી, કૃષ્ણ જન્મોત્સવ

201625Aug
આજે શ્રાવણ વદ આઠમ- જન્માષ્ટમી, કૃષ્ણ જન્મોત્સવ

આજનું ભવિષ્ય

મેષ : જન્માષ્ટમી- કૃષ્ણ જન્મોત્સવે ધર્મકાર્ય થાય. ખર્ચ થાય, સગા- સંબંધી- મિત્રવર્ગ- પત્ની- સંતાનના કામમાં ધ્યાન આપી શકો.

વૃષભ : જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવે હળવાશ- રાહત- આનંદ રહે. પત્ની સંતાનથી ખર્ચ થાય, બહાર જવાનું થાય ધર્મકાર્ય થાય.

મિથુન : જન્માષ્ટમી- કૃષ્ણ જન્મોત્સવે ધર્મકાર્ય થાય. અન્યને મદદરૃપ થવું પડે. કુટુંબ પરિવારના, સીઝનલ ધંધાના કામથી વ્યસ્તતા રહે.

કર્ક : જન્માષ્ટમી- કૃષ્ણ જન્મોત્સવે ધર્મકાર્યમા આનંદ ઉત્સાહ રહે. બહાર જવાનું થાય પત્ની સંતાનનું કામ કરી શકો.

સિંહ : જન્માષ્ટમી- કૃષ્ણ જન્મોત્સવે હૃદય-મનની પ્રસન્નતા રહે, ધર્મકાર્ય થાય, પત્ની- સંતાન પરિવાર સાથે બહાર જવાનું થાય.

કન્યા : ધર્મકાર્ય જન્માષ્ટમીના વ્રત પર્વે થાય. સીઝનલ ધંધો આવક થાય, સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય ખર્ચ થાય.

તુલા : જન્માષ્ટમી- કૃષ્ણ જન્મોત્સવે ધર્મકાર્યમાં, યાત્રા- પ્રવાસમાં આપે સંભાળવું પડે. પડવા વાગવાથી સંભાળવું, વાહન ધીમે ચલાવવું.

વૃશ્ચિક : જન્માષ્ટમી વ્રત પર્વે ધર્મકાર્યમાં અન્ય કામમા હૃદય મન પ્રસન્નતા રહે, પુત્ર- પૌત્રાદિકનું પરિવારનું કામ થાય, બહાર જવાનું થાય.

ધન : ધર્મકાર્યમાં પત્નીના કામમાં જન્માષ્ટમીના પર્વે આનંદ રહે બહાર જવાનું થાય. જૂના- નવા સંબંધો તાજા થાય.

મકર : જન્માષ્ટમી- કૃષ્ણ જન્મોત્સવે ધર્મકાર્યથી આનંદ રહે. પુત્ર- પૌત્રાદિકના પત્નીના કામમાં રાહત રહે. યાત્રા-પ્રવાસ થાય.

કુંભ : જન્માષ્ટમી- કૃષ્ણજન્મોત્સવે હળવાશ- રાહત રહે, સગા- સંબંધી મિત્રવર્ગના નોકરી ધંધાના સંબંધ ધર્મકાર્યમાં તાજા થાય.

મીન : જન્માષ્ટમી- કૃષ્ણ જન્મોત્સવે ધર્મકાર્યમાં હૃદય-મનની પ્રસન્નતા રહે. ધર્મકાર્યમાં ખર્ચ થાય. બહાર જવાનું થાય.

આજનુ પંચાંગ

શ્રાવણ વદ આઠમ- જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવ,

કન્યામાં શુક્ર- બજારોમાં વધઘટ ?

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.

જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની વૃષભ (બ. વ. ઉ.) રાશિ આવશે.

નક્ષત્ર : કૃતિકા બપોરના ૧૨ ક. ૦૬ મિ. સુધી પછી રોહિણી. નવકારસી સમય (અ) ૭ ક. ૦૮ મિ. (સૂ) ૭ ક. ૦૯ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય - સિંહ (મઘા), મંગળ - વૃશ્ચિક, બુધ- કન્યા, ગુરૃ- કન્યા, શુક્ર- કન્યામાં ૧૧.૫૪થી શનિ- વૃશ્ચિક, રાહુ- સિંહ, કેતુ- કુંભ, ચંદ્ર- વૃષભ. હર્ષલ (યુરેનસ) મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધ ન, રાહુકાળ ૧૩ ક. ૩૦ મિ. થી ૧૫.૦૦ (દ. ભા.) વિક્રમ સંવત : ૨૦૭૨ પ્લવંગ સં. શાકે ૧૯૩૮, દુર્મુખ સંવત્સર જૈનવીર સંવત: ૨૫૪૨ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક ભાદરવો ૩ વ્રજ માસ ભાદરવો.

માસ તિથિ વાર : શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી (ગુરૃવાર)

- શુક્ર કન્યામાં સવારના ૧૧ ક. ૫૪ મિ.થી બધી ખેતીઓનો નાશ ! અનાજ મોઘા થાય ?

- આજે જન્માષ્ટમી કાલાષ્ટમી છે. કૃષ્ણ જયંતિ ગોકુલ- મથુરા- વૃંદાવન, ડાકોર, દ્વારકા, યમઘંટ યોગ બપોરના ૧૨ ક. ૦૬ મિ. સુધી

- ઘઉં, હળદર, જીરાનો સંગ્રહ કરવો ! ગોળ, હીંગના ભાવ વધે !

મુસલમાની હિજરીસન : ૧૪૩૭ જીલ્કાદ માસનો ૨૧ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ ફરવરદીન માસનો ૯ રોજ આદર

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરુ થતા જન્મવર્ષના પ્રારંભે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. આનંદમાં રહો પત્ની સંતાન પરિવારને મિત્રવર્ગને મદદરૃપ થઈ શકો. નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા હળવાશ રહે.

પુત્ર - પૌત્રાદિક : પુત્ર - પૌત્રાદિકના કામમાં વર્ષ પ્રગતિ- સફળતાનું રહે. સંતાનનો ભાગ્યોદય થાય સારી તક મળે.

ધર્મકાર્ય - શુભકાર્ય : આ વર્ષમાં ધર્મકાર્ય શુભકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય પરદેશના કામમાં પ્રગતિ સફળતા જણાય.

નોકરી - ધંધો : નોકરી ધંધામાં નવીન કાર્યરચના થાય જેમને નોકરી ન હોય તેમને નોકરી મળે, આવક શરૃ થાય કાયમી નોકરી હોય તેમને યશ- પદ- ધનમાં વધારો થાય. પરંતુ સ્થળાંતરના કારણે મુશ્કેલી પડે ધંધામાં, સીઝનલ ધંધામાં સાનુકૂળતા રહે.

સ્ત્રી વર્ગ : સ્ત્રી વર્ગના ધર્મકાર્યથી આનંદ રહે. પતિ- સંતાન- પરિવારની પ્રગતિ- સુખશાંતિ- સંપત્તિમાં વધારો થાય. અવિવાહિતને વિવાહ- લગ્નનું નક્કી થાય.

source: gujaratsamachar

અન્ય/Other,View : 1063

  Comments

  • Vaghela kishorbhai 23/06/2019બ વ ઉ અક્ષર ઉપર સારૂં નામ હોય તો કિયો છોકરી નુ નામ હો
  • વિજયભાઈ 20/06/20199033217789
  • Patelvijay15/06/2019પ ઠા ણ કન્યા રાશિ ના નામ આપો
  • Jayantilal Solanki 09/06/2019Super news paper
  • PATEL ANUPKUMAR BAKORBHAI09/06/2019ડ‌ હ ઉપરથી નામ‌આપો લેટેસ્ટ
  • ઝાલા અશ્વિન07/06/2019મ ઉપર લેટેસ્ટ નામ આપો પ્લીઝ મોક્ષ નામ રાખી શકાય છોકરાના
  • Hareshsinh06/06/2019બ.વ.ઉ છોકરી નું નામે આપો
  • Dinesh patel04/06/2019જ અને ખ પરથી છોકરી ના નામ આપૌ
  • Amarsinh Zala29/05/2019nam kaho
  • દિલિપ 26/05/2019ધન રાશિ છોકરા ના નામ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે.