જટાધારી શિવજી સમક્ષ મનની ઈચ્છા વ્યક્ત કરવા માટે આજનો દિવસ અત્યંત ખાસ છે. કારણ કે આજે છે માસિક શિવરાત્રિ, જે શિવજીના ખાસ અને પ્રિય દિવસોમાંથી એક છે. આજના દિવસે જીવનમાં જે પણ સમસ્યા નડતર રૂપ હોય તેના માટેના મંત્રોચ્ચારથી સર્વશક્તિશાળી મહાદેવ સુખ-શાંતિની વર્ષા કરી દે છે. તો જાણી લો કયા કયા છે આ ખાસ મંત્રો.
લગ્ન સંબંધિત સમસ્યા દૂર કરવા માટે– ૐ એં હ્રી શિવ ગૌરી મવ હ્રીં એં ઓમ્
શત્રુ માટે– ૐ મં શિવ સ્વરૂપાય ફટ્
રોગ દૂર કરવા માટે– ૐ હૈં સદા શિવાય રોગ મુક્તાય હૈં ફટ્
સાડાસતી માટે– હ્રીં ૐ નમ: શિવાય હ્રીં
અભ્યાસમાં સફળતા માટે– ૐ એં ગે એં ૐ
વિદેશ યાત્રા માટે– ૐ અનંગ વલ્લભાયે વિદેશ ગમનાય કાર્યસિદ્ધયર્થે નમ:
સુખ-શાંતિ માટે– ૐ હ્રૌં શિવાય શિવપરાય ફટ્
પ્રેમ પ્રાપ્તિ માટે– ૐ હ્રીં ગ્લૌં અમુકં સમ્મોહય ફટ્
source: sandesh