અક્કલ…..

  • રૂ ના ગોટે ગોટા

    એક ભાઈ ને પેટમાં Bau જ દુખાવો ઉપડ્યો.Doctor પાસે ગયા.

    Doctor તેમને Tapasya અને કીધું K તાત્કાલિક Admit થઇ જાવ. Operation કરવું પડશે.

    પછી એ ભાઈ ના પેટ માં નળી નાખી ને Check કર્યું અને Doctor બોલ્યા K ભાઈ તમારા પેટમાં તોઃ રૂ ના ગોટે Gota જ છે.

    દર્દી બોલ્યા doctor સાહેબ તમે નળી મારા પેટ માં નઈ પણ ગાદલા માં નાખી છે.

આજે તમામ બેન્કના કામકાજો થઇ જશે ઠપ, કારણ કે…

201722Aug
આજે તમામ બેન્કના કામકાજો થઇ જશે ઠપ, કારણ કે…

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીયકૃત બેન્કોનું ખાનગીકરણ અને મર્જર કરવા વિચારી રહી છે. જીએસટીના નામે બેન્ક ચાર્જીસ વધારી નાખ્યા છે. આ સહિતના તમામ મુદ્દે બેન્કિંગ સંગઠનોના સંયુક્ત મંચ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના નેજા નીચે આજે એક દિવસની દેશવ્યાપી પ્રતીક હડતાલ પાડશે, રેલી યોજાશે.

દેશવ્યાપી બેન્ક હડતાલમાં દેશના ૧૦ લાખ બેન્ક કર્મચારીઓ અને રાજ્યના 45000 જેટલાં કર્મચારીઓ જોડાશે. બેન્ક બંધ રહેવાના કારણે રાજ્યમાં રૂ.15000 કરોડના વ્યવહારો ઠપ થશે.

હાલમાં 20 જેટલી રાષ્ટ્રીયકૃત બેન્ક છે તેને મર્જ કરીને 4 થી 5 બેન્ક કરવા પ્રયાસ ચાલી રહ્યાં છે. ગામડાં સુધી બેન્કિંગ સેવા પહોંચી નથી. 80 ટકા સેવિંગ ખાતાઓ પબ્લિક સેક્ટરની બેન્કોમાં છે. બેન્કોની એનપીએ વધી રહી છે તેના પર બેન્કને વ્યાજની કોઈ આવક થતી નથી. તેની સીધી અસર નફા પર થાય છે.

તેના કારણે ગ્રાહકો પર સર્વિસ ચાર્જ લાદવામાં આવ્યાં છે. સરકાર વિલફુલ ડિફોલ્ટર સામે ક્રિમિનલ કેસ કરવાની મંજૂરી આપતી નથી. જેની સામે અમારો વિરોધ છે, તેમ જણાવતા ફોરમના અગ્રણીઓએ કહ્યું કે બેડ લોન માટે બેન્કોના ટોપ મેનેજમેન્ટ-એક્ઝિક્યુટિવની જવાબદારી નક્કી કરવી જોઈએ અને તેની રિક્વરી માટે કડક પગલાં ભરવા જોઈએ.

આજે સવારે 10 વાગ્યે નહેરુ બ્રિજ ઈન્દુ ચાચાની પ્રતિમા ખાતેથી બેન્ક કર્મચારીઓની રેલી નીકળશે. જે બેન્ક ઓફ બરોડા, વલ્લભસદને પૂરી થશે. આજની હડતાલમાં અમદાવાદના 15,000 અને રાજ્યના 45,000 કર્મચારીઓ જોડાશે. હડતાલમાં 20 નેશનલાઈઝ, 21 એસબીઆઈ સહિતની બેન્કો જોડાશે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 738

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સેવા મનુષ્યની સ્વાભાવિક વૃતિ છે અને તે જ તેના જવનનો આધાર છે. સેવાથી શત્રુ પણ મિત્ર થય જાય છે.