અક્કલ…..

  • સફેદ પતિ

    એક બેન એ બીજી બેન ને પૂછે કે તારો પતિ તો પહેલા કાળો હતો હવે સફેદ કેમ થઇ ગયો
    તો પહેલા બેન બોલ્યા મારા પતિ પહેલા કોલશા ની ખાણ માં કામ કર તો હતો હવે તેની લોટ ની ઘંટી છે

આજના દિવસે કરો માં ચંદ્રઘંટાની આ રીતે પૂજા, પ્રેમ અને લગ્નમાં નહીં આવે કોઈ બાધા

201603Oct
આજના દિવસે કરો માં ચંદ્રઘંટાની આ રીતે પૂજા, પ્રેમ અને લગ્નમાં નહીં આવે કોઈ બાધા

या देवी सर्वभू‍तेषु चंद्रघंटा रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥

પૌરાણિક પરંપરા અનુસાર માં નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ એટલે માં ચંદ્રઘંટા. તેમની પૂજા નવરાત્રિના ત્રીજા દિવસે કરવામાં આવે છે. આદ્યશક્તિ દુર્ગાના ત્રીજા સ્વરૂપની ઉપાસના જીવનની અનેક બાધાઓને દૂર કરી દે છે.

માં ચંદ્રઘંટાની પૂજાથી ઉપાસકને સુખ, સુવિધા, ઐશ્વર્ય, પ્રેમ, સાંસારિક સુખ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. ચંદ્રઘંટા એટલે કે જે દેવીના મસ્તક પર ઘંટાકાર ચંદ્રમાં બિરાજમાન છે તે. નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા થાય છે. તેઓ ઉપાસકના જીવનને પ્રેમ, ઐશ્વર્ય અને વૈવાહિક જીવનના સુખથી ભરપુર કરી દે છે. માં ચંદ્રઘંટાની પૂજાનો સૌથી શ્રેષ્ઠ સમય ગૌધૂલિ એટલે કે સાંજનો હોય છે.

સાંજના સમયે 5થી 6ની વચ્ચે તેમની પૂજા ગુલાબી રંગના ફુલથી કરવી જોઈએ. તેમને ખીરનો ભોગ ધરાવવો અને શ્રૃંગારમાં તેમને સુગંધિત દ્રવ્યો અર્પણ કરવા અને નીચેના શ્લોક સાથે તેમનું ધ્યાન ધરવું.

वन्दे वांछित लाभाय चन्द्रार्धकृत शेखरम् ।

सिंहारूढा चंद्रघंटा यशस्वनीम्॥

માં ચંદ્રઘંટાની સાધનાનો સંબંધ વાસ્તુપુરુષ સિદ્ધાંત અનુસાર અગ્નિ તત્વ સાથે છે. તેમની દિશા દક્ષિણ-પૂર્વ છે, ઘરમાં આ સ્થાનનો સંબંધ અગ્નિ સાથે હોય છે. જેમનું ઘર દક્ષિણ-પૂર્વ મુખી હોય તેમને શ્રેષ્ઠ ફળ આપે છે માં ચંદ્રઘંટાની આરાધના.

આજના દિવસે આ પૂજા કરનાર વ્યક્તિ પ્રેમ અને વિવાહના સંબંધોમાં સફળ થાય છે, આજે માતાને ત્રાંબાની બનેલી ઘંટી ભેટ તરીકે ચડાવવી જોઈએ.

 

source: sandesh

આધ્યાત્મિક/Spiritual,View : 591

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • બદલો લેવા કરતા ક્ષમા હમેશા સારી છે