અક્કલ…..

  • હોઠ સોજી ગયા

    એક દિવસ સન્ટા બન્ટાના ઘરે આવ્યો. તે ભયંકર લાગતો હતો. કારણ કે તેના ચહેરા પર ખુશી હતી પણ તેના હોઠ સોજીને દડા જેવા થઇ ગયા હતા..
    બન્ટાએ આશ્વર્ય સાથે પૂછ્ય,
    ''યાર સન્ટા, આ તારા હોઠને શું થયુ...?''
    .
    .
    સન્ટાએ કહ્ય, ''અરે કાંઇ નહી, એ તો મારી વાઇફ તેના પિયર ગઇ એટલે..''
    બન્ટાને સમજાયુ નહીં તેથી પૂછ્યુ, ''પણ ખુશીથી કાંઇ હોઠ થોડા સોજી જાય, શું થયુ એ તો કહે ?''
    .
    સન્ટાએ કહ્યુ, ''અરે કાંઇ નહી યાર..કાલે હું મારી વાઇફને રેલ્વેસ્ટેશન મુકવા ગયો. ત્યારે ટ્રેનમાં બેસાડીને મારી ખુશી સમાતી ન હતી. તેથી ખુશીમાં મેં ટ્રેનના એન્જીનને ચૂમી લીધુ....!!''

આજથી વારાણસી-વડોદરાને વચ્ચે વર્લ્ડકલાસ સુવિધા ધરાવતી મહાનામા એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ

201723Jun
આજથી વારાણસી-વડોદરાને વચ્ચે વર્લ્ડકલાસ સુવિધા ધરાવતી મહાનામા એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તારો વારાણસી અને વડોદરાને જોડતી મહાનામા એક્સપ્રેસ ટ્રેનનો આજે સવારે પ્રારંભ થયો. સવારે 6:15 વાગ્યે આ ટ્રેન ઉત્તરપ્રદેશના વારાણસી કેન્ટથી નીકળીને છિવરી, જબલપુર, ઇટારસી, ભુસાવળ, જલગાંવ, સુરત થઇને વડોદરા ખાતે રવિવારે સવારે આવી પહોંચશે.

જે બુધવારે વડોદરાથી નીકળીને ગુરુવારે મધરાતે વારાણસી પહોંચશે. વડાપ્રધાનના નરેન્દ્ર મોદી વડોદરામાંથી પણ લોકસભાની ચૂંટણીમાં વિજયી થયા હતા.

તેમણે વડોદરા બેઠક છોડી દીધી છે ત્યારે વડોદરાવાસીઓની વર્ષો જૂની વારાણસી સાથેની ટ્રેનની માગ સંતોષી છે. Photo Gallery મહાનામા એક્સપ્રેસમાં સુંદર ઇન્ટિરીયર ડિઝાઇન જોવા મળી રહી છે. એસી કોચમાં તો એલઇડી સ્ક્રીન પણ મુકવામાં આવ્યા છે.

18 કોચ વાળી આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસનો એક, સેકન્ડ એસીના 2 કોચ, 8 સ્લીપર કોચ, જનરલ કોચ, બ્રેકવાન, પેન્ટ્રીકાર વગેરેનો સમાવેશ થાય છે. 20901 અને 20902 નંબર આ ટ્રેનને આપવામાં આવ્યા છે.

આ માસના પ્રારંભે વડોદરા ખાતે આવી પહોંચી હતી. રેલવે બોર્ડે આ ટ્રેનનો પ્રારંભ વારાણસી ખાતેથી કરવાનો હોવાથી વડોદરા ખાતેથી વારાણસી ખાતે મોકલી દીધી છે.

 

source: sandesh

વડોદરા/Vadodara,View : 323

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી એમ જ્ઞાન હોવાથી સંસાર માં ભૂલા પડતું નથી.