અક્કલ…..

  • ચિંતા

    ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે

આકરૂન્દ, માંડલ, દેરડી અને પાટડીમાં ખુલ્લેઆમ ચોરીનો સિલસિલો જારી

201723Mar
આકરૂન્દ, માંડલ, દેરડી અને પાટડીમાં ખુલ્લેઆમ ચોરીનો સિલસિલો જારી

શિક્ષણ બોર્ડની પરીક્ષામાં રાજકોટના દેરડી, અરવલ્લીના આકરૂન્દ અને સુરેન્દ્રનગરના પાટડી તેમજ માંડલમાં ખુલ્લેઆમ ચોરી કરાવાતી હોવાની વિગતો સામે આવી છે.

રાજકોટ અને આકરૂન્દમાં સ્પેશિયલ સ્ક્વોડની બે-બે ટીમો મોકલમાં આવી હતી. જેને લઈ કેન્દ્રના સંચાલકો ફફડી ઊઠયા હતા અને ચોરીઓ ન થતી હોવાનું રટણ કરવામાં આવ્યું હતું. હવે સુરેન્દ્રનગરના પાટડી અને માંડલના પરીક્ષા કેન્દ્રોમાં પણ ખુલ્લેઆમ ગેરરીતિ થઈ રહી છે.

જે હકિકતે પરીક્ષા કેન્દ્રોના કેમ્પસ તેમજ શૌચાલયોમાં કાપલીઓ નજરે પડી હતી. રાજકોટ અને અરવલ્લીના આકરૂન્દ પરીક્ષા કેન્દ્રમાં ચોરી થતી હોવાની શિક્ષણ બોર્ડને ફરિયાદ મળી હતી.

બુધવારના રોજ આકરૂન્દ કેન્દ્ર ઉપર વિજીલન્સની ટીમ નં-ર૯ અને ટીમ નં-૩૪ મોકલવામાં આવી હતી. આકરૂન્દ્ર કેન્દ્રમાં ખુલ્લેઆમ ચોરી કરાવવામાં આવતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેમાં કેન્દ્રના સંચાલકોની મિલીભગત જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે.

સુરેન્દ્રનગરના પાટડી અને માંડલમાં પણ વિદ્યાર્થીઓને ચોરી કરવા મોકળુ મેદાન અપાઈ રહ્યું છે. બંને સ્થળોએ પરીક્ષા કેન્દ્રોના કેમ્પસમાં કાપલીઓ નજરે પડી હતી.

 

source: sandesh

રાજકોટ/Rajkot,સુરેન્દ્રનગર/Surendranagar,ગુનો/Crime,View : 459

    Comments

    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શક્તી નથી.