અક્કલ…..

  • આજે મૂડ નથી

    સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
    પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
    સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

અરે! માત્ર 50રૂપિયામાં જ વેચાયું હતું ધીરૂભાઇ અંબાણીનું મકાન?

201328Dec
અરે! માત્ર 50રૂપિયામાં જ વેચાયું હતું ધીરૂભાઇ અંબાણીનું મકાન?
કુકસવાડા,28 ડિસેમ્બર

ધીરૂભાઇ કુકસવાડામાં જન્મયાં હતાં. છબીમાં આપને દેખાય છે તે જ ઘર, વિશ્વાસ નહિ આવે કે, આ ઘર માત્ર 50 રૂપિયામાં ધીરુભાઈ ના પિતા હીરાચંદભાઈ એ વેંચી દીધું હતું, કેમકે રૂપિયા ની જરૂરિયાત હતી અને તે માટે તેમના પડોશ માં રહેતા નટવરલાલ વસરાની એ લીધું હતું ત્યારે નળિયા વાળું મકાન હતું અને ત્યારબાદ નટવરભાઈ એ આ મકાન પાડીને વ્યવસ્થિત બાંધકામ કર્યું હતું અને આજે ત્યાં નટવરલાલ ના પુત્ર શાંતિભાઈ રહે છે.

શાંતિભાઈ વસરાનીનાં જણાવ્યાં પ્રમાણે આ મકાન તેમનાં પિતા એ 1935 માં લીધું હતું માત્ર 50 રૂપિયામાં અને ત્યારે જુનું કાચું મકાન હતું અને અમને મકાન વેંચી નાખ્યા બાદ તેઓ ચોરવાડ રહેવા ગયા હતા ત્યાં તેઓ ભાડા ના મકાન માં રહેતા હતા

ધીરુભાઈનો જન્મ આ જ ઘર માં થયો હતો અને ત્યારે નવાબ નું રાજ હતું ત્યારે 1935 માં આ મકાન ના દસ્તાવેજ માં હીરાચંદભાઈ અંબાણી ની સહી પણ છે, નટવરલાલ વસરાની સાથે પારિવારિક સંબંધો ધરાવતા હીરાચંદભાઈ એ આ મકાન માત્ર 50 રૂપિયા માં વેંચી અને ચોરવાડ રહેવા ગયા ત્યાં ત્યારે ધીરુભાઈ ની ઉમર માત્ર 5 વર્ષ ની હતી આજે કુકસવાડા ગામનાં લોકો ધીરુભાઈ ને ખુબજ યાદ કરે છે અને આમ જોઈએ તો કુકસવાડા જ ધીરુભાઈનું જન્મ સ્થળ છે, પરંતુ ચોરવાડ ગયા બાદ અત્યારે ચોરવાડ તેમનું જન્મ સ્થળ માનવામાં આવે છે.


Source : Sandesh

સામાજિક/Social,View : 3110

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Life is what we make it, always has been, always will be.Grandma Moses