અક્કલ…..

 • નિગ્રો અને એંજીલ

  નિગ્રો મરી ગયો અને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં એંજીલે પૂછ્યુ
  તમે કોણ છો ?
  નિગ્રોએ એંજલને ઈમ્પ્રેસ કરવા કહ્યુ - હું ટાઈટેનિકનો હીરો છુ...
  એંજીલ - (આશ્ચર્યમાં) ટાઈટેનિક ડૂબી ગયુ હતુ કે બળી ગયુ હતુ (?)

અમરેલીના જાફરાબાદમાં દારૂ પીધેલા ST ડ્રાઇવરે સર્જ્યો અકસ્માત, 8 વ્યક્તિ ઇજાગ્રસ્ત

201621Dec
અમરેલીના જાફરાબાદમાં દારૂ પીધેલા ST ડ્રાઇવરે સર્જ્યો અકસ્માત, 8 વ્યક્તિ ઇજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. બનાવ અંગે મળતી વિગતો અનુસાર જાફરાબાદના નાગેશ્રી રોડ ઉપર આવેલા ભૂડની ગામ નજીક એસટી બસ અને ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઠ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે રાજુલા અને મહુવા હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે સ્થિતિની પ્રાથમિક તપાસ કરતા એસટી બસનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો.

ડ્રાઇવરે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે એસટી ડ્રાઇવરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે, એસટી અમારી સલામતી સવારીના સુત્ર સાથે ચાલનારી એસટી બસના ડ્રાઇવરો જ દારૂ પીને ડ્રાઇવિંગ કરશે તો એસટીની સવારી કર્યારે સલામત રહેશે?

 

source: sandesh

અમરેલી/Amreli,View : 324

  Comments

  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
  • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
  • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.