અક્કલ…..

  • આજે મૂડ નથી

    સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
    પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
    સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

અમરનાથ યાત્રિકો પરના હુમલાનો જામનગર, ખંભાળિયામાં વિરોધ

201712Jul
અમરનાથ યાત્રિકો પરના હુમલાનો જામનગર, ખંભાળિયામાં વિરોધ

જામનગરમાં લાલ બંગલા પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ મંગળવારે બપોરે રસ્તા પર આતંકવાદીઓના પુતળાને સળગાવી આતંકવાદ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.

હિન્દુ સંગઠનના કાર્યકરોએ થોડીવાર માટે વાહનની અવન-જવન રોકી દેતા ચક્કાજામ થઇ ગયા હતા. દેવભુમિ દ્વારકા જિલ્લા શિવસેનાએ પણ અમરનાથ યાત્રિઓ પરના હુમલાનો સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.

શિવસેનાએ ખંભાલીયામાં રેલી કાઢી આતંકવાદીઓના પુતળાને જાહેરમાં સળગાવ્યું હતું અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

 

source: divyabhaskar

જામનગર/Jamnagar,View : 144

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The more you lose yourself in something bigger than yourself, the more energy you will have.Norman Peale