અક્કલ…..

 • આજે મૂડ નથી

  સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
  પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
  સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

અમદાવાદ: SG હાઇવે પર અંડર બ્રિજમાં અકસ્માત, કારનો કચ્ચરણઘાણ

201706May
અમદાવાદ: SG હાઇવે પર અંડર બ્રિજમાં અકસ્માત, કારનો કચ્ચરણઘાણ

શનિવારે સવારે એસજી હાઇવે પર આવેલા અંડરબ્રિજમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી હ્યુન્ડાઇ કારનું અચાનક જ ટાયર ફાટતાં કારચાલકે કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદી પલટી ખાઇ ગઇ હતી.

કારે રસ્તાની સામેની સાઇડે આવતાં ત્રણ-ચાક બાઇકચાલકોને અડફેટે લીધા. આ ઘટનામાં સાત લોકોને ઇજા પહોંચી છે, જે પૈકી બે લોકો હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

જોકે, કારનું ટાયર ફાટતાં કારચાલક યુવાન ગાડીમાંથી કૂદી ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર ગુરુદ્વારા પાસે આવેલા અંડરબ્રિજમાં અચાનક જ કારનું ટાયર ફાટતાં કારચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.

યુવાન પોતાની હ્યુન્ડાઇ કારમાં નોકરીએ જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. કારે ત્રણ-ચાર બાઇકચાલકને અડફેટે લીધા હતા, જ્યારે કાર સ્પીડમાં હોવાથી પલટી ખાઇ ગઇ હતી.

જેના લીધે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાને બદલે પોલીસે તાત્કાલિક અંડરબ્રિજ બંધ કરી દીધો હતો અને ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,અક્સમાત/Accident,View : 290

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • The more you lose yourself in something bigger than yourself, the more energy you will have.Norman Peale