અક્કલ…..

  • કોણ ખોટુ વિચારે છે ?

    વહુ એ સાસુને કહ્યુ - મમ્મીજી, એ હજુ સુધી નથી આવ્યા.. કોઈ છોકરીના ચક્કરમાં નહી આવ્યા હોય ને ?

    સાસુ - અરે કાળા મોં ની તુ તો હંમેશા ખોટું જ વિચારતી રહે છે... બની શકે કે એ કોઈ ટ્રકની નીચે આવી ગયો હોય...

અમદાવાદ: કાર ચાલકે બે દિવ્યાંગોને લીધા અડફેટે, એક ગંભીર

201726Aug
અમદાવાદ: કાર ચાલકે બે દિવ્યાંગોને લીધા અડફેટે, એક ગંભીર

અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. આશ્રમ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા બે દિવ્યાંગોને એક કાર ચાલકે ઉડાવી દીધા હતા. બંને દિવ્યાંગોને નજીકની વી.એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જેમાં એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ઘટના શુક્રવારે રાત્રે સાડા અગિયારની આસપાસ બની હતી. કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો.

અમદાવાદમાં અવાર-નવાર હિટ એન્ડ રનના કેસ બનતા રહે છે, જેમાં રાહદારીઓ અથવા ટૂ વ્હીલર્સ ચાલકો ભોગ બનતા હોય છે, જોકે આ સમસ્યાનો હજું સુધી કોઈ જ નિવારણ કરવામાં આવ્યો નથી.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,અક્સમાત/Accident,View : 283

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાનીવિનોબા ભાવે