અક્કલ…..

 • શિક્ષક અને ચંપક

  શિક્ષક - ચંપક... બતાવ તો ભારતમાં કેટલા રાજ્ય છે ?
  ચંપક : મેડમ.. નેટ પર જોવુ પડશે, સવાર સુધી તો 28 હતા.

અમદાવાદના ‘ઈન્દોર ચાટ’માં સમોસા-કચોરી બનતા બાથરૂમમાં, છંટાતું ગૌમુત્ર?

201716Mar
અમદાવાદના ‘ઈન્દોર ચાટ’માં સમોસા-કચોરી બનતા બાથરૂમમાં, છંટાતું ગૌમુત્ર?

અમદાવાદના પાલડી વિસ્તારના મહાલક્ષ્મી ચાર રસ્તા ઉપર આવેલા ઇન્દોર ચાટ એકમમાં ગંદકીનો વીડિયો વોટ્સએપ ઉપર વાઇરલ થયો હતો. ઇન્દોર ચાટ એકમમાં અખાદ્ય પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થનું ઉત્પાદન થતું હતુ ઉપરાંત દાળ સહિતનો જથ્થો બાથરુમમાં તૈયાર કરાતો હોવાની ફરિયાદો મ્યુનિ.ના હેલ્થ ખાતાને મળી હતી.

હેલ્થ ખાતાએ પાલડીમાં ઇન્દોર ચાટ સહિત પાંચ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતાં એકમો ઉપર દરોડો પાડયો હતો જેમાં ઇન્દોર ચાટ એકમમાં ઠેર-ઠેર ગંદકી દેખાઇ હતી જેથી આખરે ઇન્દોર ચાટ એકમ સીલ કરી દેવાયું હતુ જોકે, એવી અફવા પણ સોશિયલ મીડિયામાં વહેતી થઇ હતી કે, ઇન્દોર ચાટના સમોસા ઉપર ગૌમુત્ર છાંટવામાં આવતુ હતુ જોકે, હેલ્થ ખાતાએ સમગ્ર વાતને ફગાવીને તેને અફવા ગણાવી હતી.

મ્યુનિ.ના હેલ્થ ખાતાએ આખરે પાલડીના ઇન્દોર ચાટવાલા, સરખેજમાં સાગર સ્ટોર્સ, વેજલપુરમાં રામદેવ સ્ટોર્સ અને ઇન્દ્રપુરીમાં ભગવતી પાન પાર્લરને ગંદકીના મુદ્દે નોટિસ આપીને સીલ કરી દીધાં હતા.

ફેબ્રુઆરીમાં લેવાયેલા સેમ્પલના પરિણામ પણ જાહેર કરાયા હતા જેમાં ૧૪ એકમોના નમુના ફેલ થયા હોવાની વિગતો જાહેર કરાઇ હતી. નવાનરોડાના વિશાલ પ્રોવિઝન સ્ટોર્સમાં કપાસીયા તેલનું સેમ્પલ લેવાયું હતુ જે સબસ્ટાન્ડર્ડ સાબિત થયું હતુ.

બિલિયર ટેસ્ટ વધુ સામે આવ્યો હતો. અસારવાના સાન્યા ફ્રુડસમાં ફ્રેશ મલાઇ પનીર સબસ્ટાન્ડર્ડ સાબિત થયું હતુ. અસારવા ઉમિયા ડેરીનું દહી, સાબરમતી કિષ્ણા સ્ટોર્સના કાળામરી, જીવરાજપાર્ક જયશ્રી વિરકૃપા ગૃહ ઉદ્યોગનો પાલક સેવ, ગીતામંદિર વિજય દાળવડા સેન્ટરનું તેલ, મણિનગરના શક્તિ સેન્ડવિચની ગ્રીન ચટણી, સોલા જૈન ગૃહ ઉદ્યોગની કેળા વેફર્સના નમુના સબસ્ટાન્ડર્ડ આવ્યા હતા.

રખિયાલ ગૌરવ સ્ટોર્સ, વસ્ત્રાપુર ન્યૂ સાઉથ ઇન્ડિયન હોટ ચીપ્સ, પાલડી ભાવનગર ફરસાણ હાઉસ, લાંભા એમ.એન. ફુડસ, કાલુપુર આનંદ સ્વીટના નમૂના મિસ બ્રાંન્ડેડ આવ્યા હતા. હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતુ કે, ઇન્દોર ચાટને ગંદકીના મુદ્દે સીલ કરી દીધું છે.

સોશિયલ મીડિયામાં સમોસા ઉપર ગૌમૂત્ર છાંટવામાં આવતુ હોવાની વાત અફવા છે તેવી કોઇ વાત નથી. અહીં ગંદકીની ફરિયાદ હતી. સાબુદાણામાં ઓપ્ટિકલ વ્હાઈટનર નીકળ્યું અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ તા.૨૨ ફેબ્રુઆરીએ ગાયત્રી મંદિર રોડ ઉપર ઉત્સવ પ્રોવિઝન સ્ટોર્મમાંથી સાબુદાળાના નમુના લીધા હતા જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સામે આવ્યું છે.

આ સાબુદાળાના નમુનામાંથી નોટ પરમીટેડ આર્ટીફિશીયલ ઓપ્ટીકલ વ્હાઈટનરની હાજરી જોવા મળી હતી જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જેથી આ નમુના અનસેફ જાહેર કરાયા છે.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 329

  Comments

  • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
  • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
  • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
  • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
  • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
  • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
  • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
  • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
  • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
  • સંજયસિંહ12/04/20188/4/2018 ના રોજ રાત્રે 10:04 વાગે દીકરા નો જન્મ રાશી અને નામ જણાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • The distance between who I am and who I want to be is separated only by my actions and words.Unknown