અક્કલ…..

  • રાવણ કોણ?

     રાવણ કે સર :૧૦

    આખે :૨

    નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

    આજ કે લડકો કે સર :૧

    આખે :૨

    નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

    અબ બતાઓ અસલી રાવણ કોણ?????

     

અકસ્માત પહેલા અંતિમ મેસેજ:'મૂકું તો જીંદગી મૂકું બાકી સીસોદીયાનો દીકરો છું'

201719May
અકસ્માત પહેલા અંતિમ મેસેજ:'મૂકું તો જીંદગી મૂકું બાકી સીસોદીયાનો દીકરો છું'

મહેસાણાના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે રહી ચૂકેલા એ.બી.સિસોદીયા છેલ્લા દોઢેક માસથી સાંથલ સીપીઆઇમાં મુકાયા હતા, જ્યાંથી તેઓ ભત્રીજાનું મૃત્યુ થતાં 30 એપ્રિલથી 28 દિવસની રજા પર ઉતર્યાં હતા.

પોરબંદર પાસે ગુરુવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુત્ર અને ત્રણ માતાનાં મૃત્યુ થયા. તેમાં પીઆઇ સિસોદીયાના પત્ની અને પુત્ર પણ હોવાથી મહેસાણા પોલીસ બેડામાં આઘાતની લાગણી છવાઇ છે.

પીઆઇ એ.બી.સિસોદીયાના પુત્ર જયદિપે અકસ્માત પહેલા તેનાં મિત્રને છેલ્લો મેસેજ કરેલો "મૂકું તો જીંદગી મૂકું બાકી સીસોદીયાનો દીકરો છું વટ તો નહીં જ મૂકું'.

પોરબંદર અને રાણાકંડોરણા ખાતે રહેતો આહિર સીસોદીયા પરિવાર કારમાં કિલ્લોલ કરતો જઈ રહ્યો હતો એ જ દરમિયાન હનુમાનગઢ નજીક સાજણાવાડા નેશ નજીક ખાનગી બસ જાણે કાળ બનીને આવી હોય તેમ આ પરિવારને મોતની ચિરનિંદ્રામાં પોઢાડી દીધો હતો.

ખાનગી બસનો ડ્રાઈવર ગોળાઈ નહીં લઈ શકતા તેમણે કારને કચડી નાખી હતી અને આ અકસ્માત એટલી હદે ભયંકર હતો કે બસની નીચે કાર ફસાઈ ગઈ હતી.

બે ટ્રકની મદદથી અંદર રહેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને રસ્તા ઉપર જ્યારે આ મૃતદેહો રસ્તા ઉપર મૂકાયા ત્યારે ભલભલાના કાળજા કંપી ઉઠ્યા હતા.

 

source: divyabhaskar

મહેસાણા/Mehsana,પોરબંદર/Porbandar,અક્સમાત/Accident,View : 335

    Comments

    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • અપૂરતું જ્ઞાન એ જિંદગીના હાથ નો માર ખવડાવે છે