અક્કલ…..

  • સંતા બંતા

    એકવાર સંતા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો.
    રસ્તામાં એક ઝાડ પર તેણે એક સાપને લટકતો જોયો.
    તે સાંપ પાસે જઈને બોલ્યો 'ફક્ત લટકવાથી કશુ નહી થાય, મમ્મીને કહે કોમ્પ્લાન પીવડાવે'

અંબાજી: ચૂનો ભરેલી ટ્રક ટ્રાવેરા પર ચઢી જતાં કારનો કુચ્ચો, 4ના મોત

201617Dec
અંબાજી: ચૂનો ભરેલી ટ્રક ટ્રાવેરા પર ચઢી જતાં કારનો કુચ્ચો, 4ના મોત

અંબાજી નજીક અમદાવાદ હાઈવે પર ચૂનો ભરેલી ટ્રક ટ્રાવેરા ગાડી પર પલટી મારતા ગાડીમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર આણંદ તાલુકાનો પટેલ પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે અંબાજી નજીક અમદાવાદ હાઈવે પર એક ચૂનો ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી. ત્યારે ટ્રકના ડ્રાઈવેર અચાનક જ કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલી ટ્રાવેરા ગાડી પર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ટ્રાવેરા કારનો કુચ્ચો બોલાઈ ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નપીજ્યાં હતાં. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને અકસ્માતમાં ભોગ બનનાર ત્રણેય પટેલ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.

 

source: sandesh

સાબરકાંઠા/Sabarkantha,View : 544

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે અપને તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે