અક્કલ…..

  • તમારો જ દીકરો છે

    એક વ્યક્તિએ તેના છોકરા માટે એક રોબોટ ખરીદ્યો. આ રોબોટની વિશેષતા હતી કે જ્યારે પણ કોઇ ખોટુ બોલે તો તરતજ જોરથી થપ્પડ મારતો હતો...
    .
    .
    .
    છોકરો: પપ્પા, આજે હું સ્કુલ નહીં જાઉ, મારા પેટમાં દુખે છે..(સટ્ટાક...)
    .
    .
    .
    પપ્પા- જોયુને ખોટુ બોલવાનું પરિણામ. હું જ્યારે તારી ઉંમરનો હતો તો ક્યારેય ખોટુ બોલતો નહીં. (સટ્ટાક...)
    .
    .
    .
    વાઇફ(હસતા હસતા બોલી): તમારો જ દીકરો છે...(સટ્ટાક…)

Gujarati Baby Name

 

રાશી મુજબ - છોકરાઓના નામ

મેષ , , , ઓ (O)
વૃષભ , , વ (W),
મિથુન , , કયુ (Q),
કર્ક ,
સિંહ ,
કન્યા , ,
તુલા ,
વૃશ્ચિક ,
ધન , , ,
મકર ,
કુંભ , , ,
મીન , , ,

 

રાશી મુજબ - છોકરીઓના નામ

મેષ , , , એ (E), ઓ (O)
વૃષભ , , , વ (W)
મિથુન , , , કયુ
કર્ક ,
સિંહ ,
કન્યા , ,
તુલા ,
વૃશ્ચિક ,
ધન , , ,
મકર ,
કુંભ , , ,
મીન , , ,

 

અક્ષર મુજબ - છોકરાઓના નામ

ક્ષ જ્ઞ
કયુ વ (W)

 

અક્ષર મુજબ - છોકરીઓના નામ

ક્ષ જ્ઞ
કયુ વ (W)

 

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જયારે દીવાલ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો પડી જાય છે, પણ જયારે સંબંધ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો બની જાય છે,