અક્કલ…..

  • ટીચર

     ટીચર: બોલ પપુ તારી ચડ્ડી ના એક ખીસામાં ૫૦૦ની અને એક ખીસામાં ૧૦૦૦ રૂપિયાની નોટ હોય તો તું શું વિચારે?

    પપુ: સર હું પણ એજ વિચારું કે આ કોની ચડ્ડી પહેરાઈ ગઈ

રંગે રમે આનંદે રમે

રંગે રમે આનંદે રમે રે
આજ નવદુર્ગા રંગે રમે આદિને આવિયા અલબેલી અંબા
મંડપમાં મતવારી ભમે રે
-આજ નવદુર્ગા સોળે શણગાર માના અંગે સોહાયે
હીરલા રતન માને અરૂણા સમેત
-આજ નવદુર્ગા મંગળવારે માજી હોય ઉમંગમાં
ચાચર આવીને ગરબે રમે
-આજ નવદુર્ગા બુધવારે માજી બેઠા વિરાજે
રાસ વિલાસ માને ગાવો ગમે
- આજ નવદુર્ગાગુરુવારે માડી ગરબે રમે રે
ચંદન પુષ્પ તે માને ગમે
-આજ નવદુર્ગાશુક્રવારે માજી ભાવ ધરીને
બ્રાહ્મણ જમે તે માને ગમે
-આજ નવદુર્ગા

શનિવારે માજી થય મહાકાળી
ભિક્ષા ભોજન માને ગમતા જમે
-આજ નવદુર્ગા

વલ્લભ કહે માને ભાવે ભજો રે
રાસ વિલાસ માને ગવો ગમે  

View : 2102

Comments

  • Vaghela kishorbhai 23/06/2019બ વ ઉ અક્ષર ઉપર સારૂં નામ હોય તો કિયો છોકરી નુ નામ હો
  • વિજયભાઈ 20/06/20199033217789
  • Patelvijay15/06/2019પ ઠા ણ કન્યા રાશિ ના નામ આપો
  • Jayantilal Solanki 09/06/2019Super news paper
  • PATEL ANUPKUMAR BAKORBHAI09/06/2019ડ‌ હ ઉપરથી નામ‌આપો લેટેસ્ટ
  • ઝાલા અશ્વિન07/06/2019મ ઉપર લેટેસ્ટ નામ આપો પ્લીઝ મોક્ષ નામ રાખી શકાય છોકરાના
  • Hareshsinh06/06/2019બ.વ.ઉ છોકરી નું નામે આપો
  • Dinesh patel04/06/2019જ અને ખ પરથી છોકરી ના નામ આપૌ
  • Amarsinh Zala29/05/2019nam kaho
  • દિલિપ 26/05/2019ધન રાશિ છોકરા ના નામ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે.