અક્કલ…..

  • રાવણ એંડ બ્રધર્સ

    રાવણ : અલ્યા સિગરેટ છે કે ?
    કુંભકર્ણ : નથી..... પતી ગઈ....
    વિભિષણ : અલ્યા ના કેમ કહે છે, હજુ એક પેકેટ પડ્યુ તો છે..
    કુંભકર્ણ : તુ જરા શાંતીથી બેસને, એ સાલાના દસ મોઢા છે.. એક જ મિનિટમાં પાકીટ ખાલી કરી નાખશે.

રતવા / (Ratva) નો ઈલાજ

  • શેકેલા જવનો લોટ અને જેઠીમધનું ચુર્ણ ધોયેલા ઘીમાં મેળવી લેપ કરવાથી રતવા માટે છે.
  • ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ કરવાથી રતવા મટે છે.
  • નાગોરના પાન વાટી લેપ કરવાથી રતવા મટે છે.
  • કમરકાકડીનું ચુર્ણ બનાવી દુધમાં નાંખી ખીર જેવું બનાવી ખાવાથી રતવા મટે છે.
View : 15289

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે