અક્કલ…..

  • વિદ્યા

    ટીચર - રાજુ તુ કોલેજમાં કેમ આવે છે ?
    રાજુ - વિદ્યા માટે
    ટીચર - તો હવે ઉંઘી કેમ રહ્યો છે ?
    રાજુ - આજે વિદ્યા નથી આવી સર.

ચક્કર આવવા / Dizziness (Chakkar Avava)નો ઈલાજ

  • વરીયાળી તથા ખાંડ સરખે ભાગે લઈ ચુર્ણ બનાવી સવાર-સાંજ લેવાથી ચક્કર બંધ થાય છે.
  • મરીનું ચુર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતા બંધ થાય છે.
  • તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતા બંધ થાય છે.
  • બસમાં ચક્કર આવતા હોય તો તજ અને લવીંગ મોંમા રાખવા.
  • હિંગને શેકી, ખાંડીને પાવડર બનાવવો તેમાંથી થોડી હિંગ સુવાવડી સ્ત્રીને ઘી સાથે અથવા પાણી સાથે આપવાથી તેને આવતા ચક્કર તથા પેટનો દુઃખાવો બંધ થાય છે. 
View : 5209

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વ્યવહારોની શુદ્ધતા અને બીજાઓ પ્રત્યે આદર આ જ સજ્જન મનુષ્ય નાં બે મુખ્ય લક્ષણો છે.