અક્કલ…..

  • ગામડિયો નોકર

    એકવાર એક શેઠે એક ગામડિયાને નોકર તરીકે ઘરમાં રાખી લીધો
    અને તેને થોડા મેનર્સ શીખવાડતાં કહ્યુ કે તુ કોઈની પણ સાથે વાત કરે તો તેમના નામ આગળ જી લગાવીને વાત કરજે.
    એક દિવસ શેઠ ઘરમાં બેસ્યા હતા.
    તેટલામાં નોકર દોડતો-દોડતો આવીને બોલ્યો - શેઠજી, કૂતરાજીએ મરઘીજીને પકડી લીધી છે.....

હૃદયની બીમારી – બ્લડ પ્રેસર

  • લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીના દબાણ, બ્લડ પ્રેસરમાં ખુબ ફાયદો થાય છે. લસણ બ્લડ પ્રેસરની રામબાણ દવા છે.
  • બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી બ્લડ પ્રેસર ઓછું થાય છે.
  • એલચીના દાણા અને પીપરી મૂળ સરખે ભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદય રોગ મટે છે.
  • આદુનો રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હૃદય રોગ મટે છે.
  • હૃદયનાં રોગીએ ગાજરનો રસ નિયમીત પીવો. તેનાથી હૃદય મજબુત બને છે અને હૃદયની કાર્યશક્તિ વધે છે.
  • હૃદયનો દુઃખાવો ઉપડે ત્યારે તુલસીના આઠ દસ પાન અને બે-ત્રણ કાળા મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ દુઃખાવો મટે છે.
  • છાતી, હૃદય કે પડખામાં દુઃખાવો થતો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો, પાનને વાટીને લેપ કરવાથી દુઃખાવો મટે છે.
View : 4973

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વ્યવહારોની શુદ્ધતા અને બીજાઓ પ્રત્યે આદર આ જ સજ્જન મનુષ્ય નાં બે મુખ્ય લક્ષણો છે.