અક્કલ…..

  • લવ મેરેજ v/s એરેન્જ મેરેજ

    દિનેશ રમેશને – તું લવ મેરેજ કરીશ કે એરેન્જ મેરેજ ?
    રમેશ- મને તો આ પ્રશ્ન પર જ હસું આવે છે. આ તો એજ રીતે છે કે કોઈ પૂછે કે તું આત્મહત્યા કરીશ કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવે.

સ્વમૂત્રના અન્ય ઉપયોગો

એનીમા :-
હઠીલા દર્દોમાં તેમજ જેને કબજીયાત રહેતી હોય તેણે. ૫૦૦ ગ્રામ સ્વમૂત્ર (તાજુ અગર વાસી) અને ૫૦૦ ગ્રામ પાણી ભેગું કરીને હુંફાળું ગરમ કરી તેનો એનીમાં નિયમિત અગર એકાંતરે ઉપચાર દરમ્યાન જરૂર લેવો ઝાડો સાફ આવશે અને પેટના આંતરડા મજબૂત થશે.
નાસા બિંદૂ :-
નાકના, માથાના, આંખના, કાનના અથવા કોઈપણ દર્દીની સારવાર માટે સ્વમૂત્રપાન, માલિશ ઉપરાંત તાજા મૂત્રના ૫-૧૦ ટીપાં નાકમાં નાખવાથી ઝડપી ફાયદો જણાય છે. નાક દ્વારા મૂત્ર પીવાથી વાત, પિત્ત, કફના અનેક દર્દો મટે છે. વર્ષો જૂની હઠીલી શરદી પણ નાકદ્વારા મૂત્ર પીવાથી થોડા દિવસોમાં મટ્યાના અનેક દાખલા જોવામાં આવ્યાં છે. તિવ્ર, સળેખમ, શરદી પણ ૧ દિવસનો ઉપવાસ સાથે નાકથી શિવામ્બુપાન કરવાથી ૧૬ થી ૨૪ કલાકમાંજ ખાતરીથી મટે જાય છે.
દંત પ્રક્ષાલન :-
દાંતનો પાયોરિયા, દાંત સડી જવા, હલી જવા, પેઢામાંથી લોહી પરૂ જેવા આવા દાંતના તમામ દર્દો માટે મોઢામાં તાજૂ સ્વમૂત્ર ૧૦-૧૫ મિનિટ રાખી મુકવાથી સાવ મટી જાય છે. હલેલા સડેલા દાંત શિવામ્બુના કોગળા મોઢામાં ભરી રાખવાથી પાછા જામી જાય છે. આ જાણકારી જગત આખામાં ફેલાઈ જાય તો કેવડી મોટી ક્રાંતિ સર્જાય એની કલ્પના જ કરવી રહી. મોઢામાં છાલા થવા, જીભના દર્દો વિગેરે અનેક રોગોમાં પણ આડકતરો લાભ થાય છે.
કર્ણ બિંદૂ :-
કાનના દરેક પ્રકારના રોગો કાનમાં તાજા અગર વાસી સ્વમૂત્રના ૨ ટીપાં દિવસમાં ૨-૩ વખત નાખવાથી ચોકકસ કાનોનું તેજ વધે છે.
 

View : 3326

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે. મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.