શિવામ્બુ શ્રેષ્ઠ ઔષધ (સ્વમૂત્ર)

શિવામ્બુ પ્રયોગ કરનારે એટલું જાણી લેવાનું છે કે એના પોતાના રોગ માટે એના પોતાના શિવામ્બુથી સારું ઔષધ બીજું કોઈ છેજ નહીં. આથી શિવામ્બુ ચિકિત્સા દરમ્યાન અન્ય કોઈ ઔષધ લેવાનું નથી. શિવામ્બુ સાથે ઔષધ લેનારને આડઅસર થવાનું ભય રહે છે તેથી દવા બંધ કર્યા બાદજ શિવામ્બુ પાન શરૂ કરવું. (અનિવાર્ય સંજોગોમાં ડાયાબીટીસ અને હૃદયરોગમાં શિવામ્બુ ચિકિત્સકના માર્ગદર્શન નીચે ઔષધ સાથે શિવામ્બુ લઈ શકાય છે.)
માનવ મૂત્ર ત્રણ પ્રકારનું રોગ નિવારણ કાર્ય કરે છે.
(૧) તેનાથી શરીરનું અને અંગોનું શોધન થાય છે. એ શરીરની શુદ્ધિ કરે છે.
(૨) એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ સ્વમુત્રોપ્ચારનું મહત્વનું પાસું છે. રોગ પ્રતિકારક શક્તિથી રોગને હઠાવી શકાય છે.
(૩) એનાથી શરીર – દર્દ વધુ પ્રાણવાયુ મેળવે છે. પ્રાણ એટલે ચેતના શરીરનું સમગ્ર ચેતન તંત્ર કાર્યરત બની જઈને શારીરિક ઉપરાંત માનસિક શક્તિ વધારે છે. જીવન બળ વધારે છે.
સ્વમુત્રોપચાર એટલે શું?
એનો અર્થ એ કે રોગીએ પોતાનું મૂત્ર ‘શિવામ્બુ’ પીવાનું.
સ્વમુત્રોપચારની અનેક વિધિઓ છે.
તેમાં મુખ્યત્વે ૪ છે.

(૧) સ્વમૂત્ર પાન

(૨) સ્વમૂત્ર સાથે ઉપવાસ

(૩) સ્વમૂત્રનું માલીસ અને પોતાં મુકવા અથવા સ્વમૂત્રવાળી માટીની પટ્ટી મુકવી

(૪) આ ઉપરાંત સ્વમૂત્રનો એનીમાં.
 

View : 5178

Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.