અક્કલ…..

  • દીકરાની ચાલાકી…

    પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

    રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

    પપ્પા: કોડા મઝાક કરમાં

    રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

શિવામ્બુ માલીશ

      સ્વમૂત્રપાન સાથે શિવામ્બુ માલીશ ગંભીર અને હઠીલા રોગો માટે અનિવાર્ય છે. માલીશ માટે ૨-૬ દિવસ જૂનો (વાસી) પેશાબનો ઉપયોગ કરવાનો હોય છે.વધારે જૂનો થઈ જાય તો પણ એની ઉપયોગિતા ઘટતી નથી પણ વધે છે. જૂના મૂત્રના વાસની તિવ્રતા ઘટાડવા માલીશ વખતે તેમાં કપૂરનો થોડો ચૂરો નાખવો.
      માલીશ પહેલાં મૂત્ર ભરેલી બોટલને ગરમ પાણીમાં મૂકી અગર તડકામાં મૂકી ગરમ કરવું. ગરમ મૂત્રનું હલકે હાથે આખા શરીરે પગના તળિયાથી માથાના વાળ સુધી હૃદયની દિશાથી માલીશ કરવું. હાથની હથેલી તેમજ પગના તળિયા પર થોડો વધારે સમય આપવો. દર્દીને પેશાબ ન આવતો હોય તો માલીશ માટે બીજા તંદુરસ્ત વ્યક્તિનો પેશાબ વાપરી શકાય. જૂનો પેશાબ ઉપલબ્ધ ન હોય તો તાજો પણ વાપરી શકાય છે. દર્દીને જ્યાં ઘા પડ્યો હોય ત્યાં માલીશ ન કરતાં પેશાબના પોતાં મુકવા અને બદલવા. માલીશ સિવાયના સમયમાં શરીરના જે ભાગમાં દુઃખાવો, તકલીફ અગર સોજો હોય ત્યાં પોતાં અવાર-નવાર મુકવાથી વિશેષ લાભ થાય છે. માલીશ બાન અડધો એક કલાક હુંફાળા તડકામાં અગર ખુલી હવામાં બેસવું. ત્યાર બાદ સાધારણ ગરમ પાણીથી સાબુ વિના નેપકીનથી ઘસીને સ્નાન કરવું. દર્દી અશક્ત હોય ત્યારે સ્નાન કરવું અનિવાર્ય નથી. કારણ કે માલીશથી તેના શરીરની સફાઈ થઈ જાય છે.
       માલીશથી શરીર પર કોઈકને ફોલ્લા, ફોડકી નિકળવા સંભવ ખરો. ઉપરાંત શિવામ્બુ પ્રયોગ દરમ્યાન કોઈને ઝાડા, ઉલટી, ચક્કર જેવું પણ થાય. તેથી ગભરાવવું નહીં. શરીરમાંથી રોગોને દૂર કરવા તે આવા માર્ગો શોધે છે. ૨-૩ દિવસમાં બધું શમી જાશે. ડોકટર પાસે દોડી જવું નહીં.
       કેન્સર, હૃદયરોગ, દમ, સંધિવાત, કંપવા, ટી.બી., કિડની ફેલ્યુઅર, એસ.એલ.ઈ. વેરીફોહ વ્હેન્સ, સોરીયાસિસ જેવા અસાધ્ય અને હઠીલા રોગોમાં શિવામ્બુપાન, શિવામ્બુ ઉપવાસ સાથે શિવામ્બુ માલીશ ખૂબજ અનિવાર્ય છે.

View : 3329

Comments

  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
  • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
  • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વિશ્વાસ પામવો અને તેને અંત શુધી ટકાવી રાખવો તે અતિ જરૂરી તો છે જ, પણ કોનો અને કેવા સંજોગો માં, તે પણ ધ્યાન માં રાખવું અતિ જરૂરી છે