અક્કલ…..

  • દીકરાની ચાલાકી…

    પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

    રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

    પપ્પા: કોડા મઝાક કરમાં

    રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

શિવામ્બુ પાન

    સ્વમૂત્રપાન એટલે રોજ પોતાનું મૂત્ર પીવું, નાના રોગ જેવા કે તાવ, શરદી, ઉધરસ, કબજીયાત વગેરે દર્દો માટે બે દિવસના ઉપવાસ કરી, આખા દિવસનું બધુજ સ્વમૂત્ર પીવાનું અને ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાનું હોય છે, અને એકાદ લીટર શિવામ્બુનો એનીમા લેવાનો. આ પ્રયોગથી તાત્કાલીક ફાયદો થાય છે.
      શંકર ભગવાને માતા પાર્વતીને ડામરતંત્ર નામક ગ્રંથમાં સમજાવેલ છે, તે મુજબ, ભારતીય પદ્ધતિ મુજબ પરોઢનું મુત્રપાન કરતી વખતે પ્રથમ ધારનું અને છેલ્લી ધારનું થોડૂ મૂત્ર જવા દેવાનું જણાવ્યું છે, જયારે પશ્ચિમની પદ્ધતિમાં તે વાત જણાવેલ નથી તેથી ઘણાં મુંઝવણ અનુભવે છે. સાવચેતી રૂપે પરોઢના મુત્રપાન વખતે ૧-૨ ચમચી પહેલી અને છેલ્લી ધારની જતી કરવી. ત્યાર બાદ આખા દિવસમાં તે જવા દેવાની જરૂર નથી હોતી. પરોઢનો પહેલો પેશાબ ઉત્તમ ગણાય છે, તે ખાસ પીવો.
       શિવામ્બુની માત્રા દરદીએ પોતે નક્કી કરવાની. મોટે ભાગે એક થી દોઢ ક૫ (૧૫૦ થી ૨૦૦ મીલી.) મૂત્ર દિવસમાં ૩ થી ૪ વખત સહેલાઈથી લઈ શકાય છે. કદાચ વધારે પીવાય તો નુકસાન તો છે જ નહીં. મૂત્રપાન પહેલાં અને ત્યારબાદ અડધો કલાક કંઈ જ ન લેવાય તે હિતાવહ છે. જેથી શિવામ્બુ અસરકારક રીતે કાર્ય કરી શકે.

View : 2760

Comments

  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
  • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
  • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વિશ્વાસ પામવો અને તેને અંત શુધી ટકાવી રાખવો તે અતિ જરૂરી તો છે જ, પણ કોનો અને કેવા સંજોગો માં, તે પણ ધ્યાન માં રાખવું અતિ જરૂરી છે