અક્કલ…..

  • બબિતાનો ભાયડો !

    બબિતાને લઇને જેઠાલાલના દિમાગમાં એક જ કાંટો હતો- ઐયર. જ્યારે પણ જેઠાલાલ બબિતા સાથે વાત કરવાનો મેડ પાડવાની કોશિષ કરે, ઐયર ગમે ત્યાંથી ટપકી પડતો, અને જેઠાલાલના પ્લાન પર પાણી ફરી જતુ. તેથી ઐયરનો બદલો લેવાનું જેઠાલાલે નક્કી કર્યુ. મગજમાં, ''ક્યા કરું....ક્યા કરુ...'' વિચારતા વિચારતા, જેઠાલાલના દિમાગમાં એક આઇડિયા આવ્યો.

    એક દિવસ બબિતા અને ઐયર સોસાયટી કમ્પાઉન્ડમાં જેઠાલાલને મળી જાય છે, તો જેઠાલાલ બબિતાને કહે છે,

    ''બબિતાજી, મારે ઐયર ભાઇને 1000 રૂપિયા આપવા છે, પણ એક નાની શરત છે. હું 1000 રૂપિયા નીચે પાડીશ, અને ઐયરભાઇ તે ઉપાડે ત્યાં સુધી હું માત્ર પાછળ ટાપલી મારીશ..ઐયરભાઇને કહો, 'ભાયડા' હોય તો આવે મેદાનમાં..''

    ઐયરને લાગ્યુ આમાં જરુર જેઠાલાલની કોઇ ચાલ છે. પણ છતાય મર્દાનગીનો સવાલ હતો તેથી ઐયર વિચારમાં પડી ગયો. બબિતાએ ઐયરને કાનમાં કહ્યુ,

    ''અરે નીચેથી 1000 રૂપિયાની નોટ ઉપાડતા કેટલી વાર લાગે! હજુ જેઠાલાલ ટાપલી મારે તે પહેલાજ તમે ઉપાડી લેશો. પછી તો રૂપિયા તમારાજ છે ને. એ પણ મફતમાં. આવી નાની બાબતમાં જો તમારી મર્દાનગી લાજે તો હું કેમ જીવી શકુ. તમે હા પાડી દો. કંઇ નહી થાય.એ ટાપલી મારે તે પહેલા તો રૂપિયા તમારા હાથમાં હશે!''

    બબિતાની ઇમોશનલ અને પ્રેરણાદાયક વાણી સાંભળીને ઐયરે પણ ચેલેન્જ સ્વીકારી લીધી. જેઠાલાલ ઐયરને ઉપર ઘરે લઇ ગયો અને તેના રૂમમાં ચાલ્યા ગયા..

    અડધો કલાક રહીને ઐયર ઘરે પાછળ હાથ ઘસતો ઘસતો દુ:ખી ચહેરા સાથે આવ્યો. તે પરસેવે રેબઝેબ અને દર્દથી કણસતો હતો, અને જેઠાલાલને ગાળો ભાંડતો હતો. ''મૈ જેટાલાલકો ચોળુંગા નહી..'' કરતો બબડતો હતો..

    આશ્વર્યચકિત થઇને બબિતાએ પૂછ્યુ

    ''ઐયર આ શું થયુ ??''

    ઐયરે કહ્યુ,

    ''અરે બબિતા, જેઠાલાલે ચીટીંગ કરી છે. તે સાલાએ તો 1000ના છુટ્ટા નીચે ફેંક્યા. હું વીણતો રહ્યો, અને તે મને પાછળ તડાકા મારતો જ રહ્યો..હાય રે..બહુ દુખે છે.. ''

શિવામ્બુ ઉપવાસ

       ઉપર જણાવેલ હઠીલા અને અસાધ્ય રોગ મટાડવા શિવામ્બુ ઉપવાસ એકમાત્ર શસ્ત્ર છે, એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. શિવામ્બુ ઉપવાસ, અસાધ્ય લાગતાં અનેક રોગ ઝડપી અને સરળ રીતે મટાડવાનો અકસીર ઉપાય છે. શિવામ્બુ ઉપવાસ દરમ્યાન શિવામ્બુ અને ઉકાળીને ઠંડુ કરેલ સાદા પાણી ઉપર રહેવાનું હોય છે. જે દર્દી અશક્ત હોય અને ઉપવાસ નજ કરી શકે તે પ્રવાહી આહાર જેમકે મગનું પાણી, ફળોનો રસ, નાળિયેરનું પાણી, શાકભાજીના રસ વિગેરે લઈને ઉપવાસ કરી શકે. ઉપવાસ દરમ્યાન સંપૂર્ણ આરામ અને મૌન પાળવાથી સ્વસ્થતા જળવાઈ રહે છે. આ ઉપરાંત ઉપવાસ વખતે દિવસમાં ૧-૨ વખત કલાક શિવામ્બુ માલીશ કરવાથી ખૂબ રાહત રહે છે. આપણાં મૂત્રમાં વિટામીન્સ, મીનરલ્સ, હારમોન્સ કિમતી ક્ષારો અને અનેક દૈવી તત્વો હોવાથી દર્દીને ઉપવાસથી અશક્તિ જણાતી નથી અને રોગમુક્તિ ખૂબ ઝડપી બને છે.
     રોગની ગંભીરતા તથા રોગની હાલત જોઇને ત્રણ દિવસથી માંડી ત્રીસ દિવસ સુધીના ઉપવાસ કરાવી શકાય છે. અસહ્ય અસ્વસ્થતા ઊભી થાય તો ઉપવાસ છોડી આહાર પર જવું.
      લાંબા સમય શિવામ્બુ ચિકિત્સા કરવાં છતાં ન મળતો લાભ ખૂબ જ થોડા દિવસના શિવામ્બુ ઉપવાસથી મળે છે. ‘‘શિવામ્બુ ઉપવાસ’’ એ રોગ મટાડનાર અમોધ શસ્ત્ર છે.
       હૃદય રોગના તેમજ મધૂમેહ (Diabetes) ના દર્દીએ ઉપવાસ કરવા નહીં.
 

View : 3372

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વિવેક માનવીનો સૌથી મોટો મિત્ર છે