લકવો / Paralysis (Lakvo) ના ઘરગથ્થુ ઈલાજ

  • લકવો થયો હોય તો મધ સાથે લસણ પીસી ચાટવાથી આરામ થાય છે.
  • લસણની એક કળી ગળવાથી શરૂઆત કરી, દરરોજ એક એક વઘારતા જઈ ચાલીસમા દિવસે ૪૦ કળીઓ ગળવી અને એજ રીતે એક એક કળી ઓછી કરતા જઈ બીજા ૪૦ દિવસ સુધી કળીઓ ઓછી કરતા જઈ બીજા ચાલીસ દિવસો સુધી (કુલ્લે ૮૦ દિવસ સુધી) કળીઓ ગળવાથી લકવો મટે છે.
View : 5210

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ તાકાત છીનવી નહી શકે આ શ્રદ્ધા જીવનને સફળ બનાવશે