અક્કલ…..

  • કોણ ખોટુ વિચારે છે ?

    વહુ એ સાસુને કહ્યુ - મમ્મીજી, એ હજુ સુધી નથી આવ્યા.. કોઈ છોકરીના ચક્કરમાં નહી આવ્યા હોય ને ?

    સાસુ - અરે કાળા મોં ની તુ તો હંમેશા ખોટું જ વિચારતી રહે છે... બની શકે કે એ કોઈ ટ્રકની નીચે આવી ગયો હોય...

નશો ઉતારવો / Intoxication (Nasho Utaravo)

  • બે-ચાર જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઉતરે છે.
  • આમળીને પાણીમાં પલાળી, મસળી, ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતરે છે.
  • છાશ પીવાથી ભાંગનો નશો ઉતરે છે.
  • કાનમાં સરસીયાના તેલનાં ટીપાં નાંખવાથી ભાંગનો નશો ઉતરે છે.
  • સિંધવ મીઠું અને સુંઠ વાટી તેમાં લીંબુનો રસ મેળવી ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે.
  • ખજુરને પાણીમાં પલાળી મસળીને પીવાથી દારૂનો નશો ઉતરે છે.
  • કાકડી ખાવાથી અથવા કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો ઉતરે છે.
  • એક રૂપિયાભાર જેટલી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી, દારૂ પીને લથડિયા ખાતા બેભાન બનેલા તરત ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.
  • ચાર રૂપિયા ભાર જેટલો ગોળ, દસ રૂપિયાભાર જેટલા પાણીમાં ઓગાળી પીવાથી દારૂ પીને ચકચુર બનેલા ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.
  • મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતરે છે. (હૃદયરોગીએ આ પ્રયોગ ન કરવો.) 
View : 2971

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વિજ્ઞાન કહે છે,જીભ પર થયેલી ઈજા જલ્દી થી માટે છે, જયારે જ્ઞાન કહે છે, જીભ થી થયેલી ઈજા ક્યારેય મટતી નથી..