અક્કલ…..

  • રાવણ કોણ?

     રાવણ કે સર :૧૦

    આખે :૨

    નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

    આજ કે લડકો કે સર :૧

    આખે :૨

    નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

    અબ બતાઓ અસલી રાવણ કોણ?????

     

દમ-શ્વાસ / Asthma (Dam-Shvas) થી છુટકારો

  • દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ તેને દિવાની જ્યોત પર ગરમ કરી પછી તેને છોલીને મરીનો ભુકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે.
  • ઘી સાથી દળેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દામમાં આરામ થાય છે.
  • બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે.
  • રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
  • હળદર, મરી અને અડદ એ ત્રણેને અંગારા પર નાંખી ધુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે.
  • દસ પંદર લવીંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે.
  • એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે.
  • દરરોજ થોડો ખજુર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે.
  • બે ત્રણ સુકા અંજીર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમ મટે છે.
  • નાગરવેલના પાનમાં બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
  • અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
  • પંદર વીસ મરી વાટી મધ સાથે રોજ ચાટવાથી શ્વાસ મટે છે.
  • ગાજરના રસના ચાર પાંચ ટીપાં નાકમાં નાંખવાથી શ્વાસ મટે છે.
  • તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
  • તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી લેવાથી શ્વાસ મટે છે.
  • હળદર અને સુંઠનું ચુર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
  • ફુલાવેલી ફટકડી અને સાકર સરખે ભાગે લઇ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલો ફાકવાથી દમ મટે છે.
  • આમળાનો રસ અઢી તોલામાં એક તોલો મધ અને ૦| તોલો પીપરનું ચુર્ણ મેળવી લેવાથી શ્વાસ મટે છે.
View : 3528

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • કમ્પેરીઝન અને કોમ્પીટીશન છોડીને કોમ્પ્રોમાઇઝ કરનાર શાંતિ પામે છે.