અક્કલ…..

  • સંતા બંતા

    એકવાર સંતા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો.
    રસ્તામાં એક ઝાડ પર તેણે એક સાપને લટકતો જોયો.
    તે સાંપ પાસે જઈને બોલ્યો 'ફક્ત લટકવાથી કશુ નહી થાય, મમ્મીને કહે કોમ્પ્લાન પીવડાવે'

ઝાડા-મરડો / Diarrhea (Zada-Mardo) નો ઈલાજ

  • ગાજરનો રસ પીવાથી ઝાડા બંધ થાય છે.
  • ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.
  • ખજૂરના ઠળીયામાંથી રાખ કરી ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.
  • એલચીના છોતરાની રાખ મધમાં ચાટવાથી ઝાડા બંધ થાય છે.
  • સહેજ ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો મટે છે.
  • તુલસીના પાંચ પાન અને સંચળ બે ગ્રામ, ૫૦ ગ્રામ દહીંમાં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.
  • માખણ, મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.
  • કેરીની ગોટલાનું ચુર્ણ, છાશ અથવા ચોખાના ઓસામણમાં લેવાથી મરડો મટે છે.
  • મરીનું ચુર્ણ છાસમાં લેવાથી મરડો મટે છે.
  • મેથીની લોટ દહીંમાં ખાવાથી મરડો મટે છે.
  • આદુનો રસ ડુંટીએ ચોપડવાથી ઝાડા મટે છે.
  • ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી અથવા સુંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપીયાભાર એરંડિયું નાંખીને પીવાથી મરડો મટે છે.
  • લીંબુના રસને ગરમ કરી તેમાં સિંધવ અને ખડી સાકર મેળવીને પીવાથી મરડો મટે છે.
  • અજમો, હરડે, સિંધવ અને હિંગની ફાકી લેવાથી મરડો મટે છે.
  • અંદરજવને તવી પર શેકી તેને બારીક વાટી ૦| તોલો દિવસમાં બે વાર લેવાથી મરડો મટે છે.
  • આંબાના સુકા ફુલોનું ચુર્ણ ગમે તેવો જુનો મરડો મટાડે છે.
  • મઠ બાફીને તેમાં છીણેલાં કાંદા મેળવીને ખાવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
  • કાંદાને બારીક વાટી ત્રણ-ચાર વાર પાણીથી ધોઈ, દહીં સાથે ખાવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
  • થોડા તલ અને સાકર વાટી ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
  • કોકમનું ઘી ગરમ કરીને દિવસમાં બે-ત્રણવાર બબ્બે તોલા જેટલુ પીવાથી લોહીવાળો મરડો મટે છે.
  • ચુંઠનું ચૂર્ણ છાસમાં મેળવીને બબ્બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.
  • કાચું પપૈયું પાણીમાં ઉકાળીને ખાવાથી ઝાડા મટે છે.
  • જાયફળ પાણીમાં ઘસીને અડધી ચમચી જેટલું, સવાર-સાંજ ચાટવાથી ઝાડા બંધ થાય છે.
View : 11977

Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.