Home
Education
Universities
Students Corner
Useful Websites
Articles ( લેખો )
Wallpaper
Contact Us
My Gujarat News
News
28 May 2018
લીલા નિશાન સાથે ખૂલ્યું શેર માર્કેટ, જાણો સેન્સેક્સ અને નિફ્ટીમાં કેટલો થયો વધારો
28 May 2018
શક્કર ટેટી પ્રત્યે એવી દીવાનગી કે હરાજીમાં તેની કિંમત 19.84 લાખ રૂપિયાને આંબી !!
28 May 2018
કિમ સાથે મુલાકાત રદ કર્યાના 3 દિવસ બાદ ટ્રમ્પે ફરી મળવાની દર્શાવી આશા
28 May 2018
એડવેન્ચરથી જ થાય છે વિકાસ, નેવી ટીમ તારિણીનું સાહસ પ્રશંસનિય- મોદી
28 May 2018
PNB કૌભાંડઃ EDની નીરવ મોદીની 7000 Crની સંપત્તિ જપ્ત કરવાની માગ
Read More...
Entertainment
Bollywood Video
Hollywood Video
Tv Show Video
Gujarati Drama/Natak
Gujarati Movies
Funny Videos
Kids Special
Literature
Gujrati Gazal
Ras - Garba
Bhajans
Gujarati Baby Name
Other
Theological
ગુજરાતી જોક્સ
Health
Important Phone Number
૨૦૧૫ ની જાહેર રજા ની યાદી
અક્કલ…..
શિક્ષક અને વિદ્યાર્થી
શિક્ષક:જ્યાં ખૂબ વરસાદ પડે છે ત્યાં કઈ વસ્તુ વધારે પેદા થાય છે
?
વિદ્યાર્થી:જી
,
કીચડ.
Hawaizaada
ગળું / Gorge (Galu) ની સારવાર
ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.
પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવીંગ રાખવાથી મટે છે.
મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે.
ટંકણખારને પાણીમાં ઓગાળીને કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે.
બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.
ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે.
ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
ગરમ પાણીમાં હીંગ નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
બોરડીની છાલનો કકડો ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ ઉપર ચોપડવાથી જીભ ઉપર કાતરા પડી ગયા હોય તો મટશે.
લવીંગને જરા શેકી મોંમાં રાખી ચુસવાથી ગળાનો સોજો મટે છે.
ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
સાકરની ગાંગડી મોં માં રાખી ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
લસણને ખુબ લસોટી મલમ જેવું કરી કપડા પર લગાડી, પટ્ટી બનાવી કંઠમાળ જેવી ગળાની ગાંઠ પર લગાડવાથી ગળાની ગાંઠ મટે છે.
કંઠમાળ પર જવના લોટમાં લીલી કોથમીરનો રસ મેળવીને રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.
કાંદાનું કચુંબર જીરૂ અને સિંધવ નાંખી ખાવાથી ગળું સાફ રહે છે. કફની ખરેટી બાઝતી નથી.
તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.
View : 3742
My Gujarat's Article
Article
20 May 2017
ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ
28 Apr 2017
ડાયાબિટીસ અને કિડની
18 Mar 2017
National Health Policy 2017
16 Mar 2017
હોમિયોપેથી એક પરિચય
09 Mar 2017
વિશ્વ કિડની દિવસ
Read More...
Comments
ગોમ
18/02/2019
વ ઉ બ નામ જણાવો
jani prashant
15/02/2019
thanks
ન.ય
11/02/2019
My baby name
દ ,ચ પરથી સોકરી ના નામ
10/02/2019
દ અને ચ પર થી સોકરી na nam
જ .ખ.પર નામ જણાવો.
09/02/2019
Raa
Sanjay
09/02/2019
6351371689
Naresh M Prajapati
08/02/2019
ખ જ. અક્ષર પર બેબીના નામ જણાવો
Bhagirath vala
05/02/2019
ભ ધ ફ ઉપરથી સોકરા ના સર નેમ જણાવો
Rathod Vishvaraj
04/02/2019
પ ઠ ણ
Ahir Raj
03/02/2019
પ પર છોકરી ના નામ જણાવો
Visitor's Name
Email ID
Mobile No
Comment
વિષયાંક/Subjective
ગુજરાત/Gujarat
(117)
આરોગ્ય & ફિટનેસ/Health & Fitness
(17)
અક્સમાત/Accident
(25)
અંતરરાષ્ટ્રીય/International
(174)
ભારત/India
(1073)
રાજકીય/Political
(396)
ધંધો, વ્યવસાય/Business
(279)
રમત-જગત/Sports
(447)
મનોરંજન/Entertainment
(440)
બોલીવુડ/Bollywood
(284)
ટેક્નોલોજી/Technology
(127)
શિક્ષણ/Education
(143)
સામાજિક/Social
(28)
આધ્યાત્મિક/Spiritual
(96)
ગુનો/Crime
(388)
અન્ય/Other
(1304)
City of Gujarat
વિરમગામ/Viramgam
(1)
મોરબી/Morbi
(19)
ગોધરા/Godhra
(2)
વડોદરા/Vadodara
(111)
વલસાડ/Valsad
(18)
તાપી/Tapi
(1)
સુરેન્દ્રનગર/Surendranagar
(15)
સુરત/Surat
(210)
સાબરકાંઠા/Sabarkantha
(20)
રાજકોટ/Rajkot
(399)
પોરબંદર/Porbandar
(38)
પાટણ/Patan
(11)
પંચમહાલ/Panchmahal
(3)
નવસારી/Navsari
(9)
નર્મદા/Narmada
(5)
મુંબઈ/Mumbai
(121)
મહેસાણા/Mehsana
(27)
કચ્છ/Kutch
(7)
ખેડા/Kheda
(28)
જુનાગઢ/Junagadh
(67)
જામનગર/Jamnagar
(39)
ગોંડલ/Gondal
(12)
ગીર સોમનાથ/Gir Somnath
(18)
ગાંધીનગર/Gandhinagar
(74)
દાહોદ/Dahod
(1)
ભાવનગર/Bhavnagar
(51)
ભરૂચ/Bharuch
(6)
બનાસકાંઠા/Banaskantha
(21)
આણંદ/Anand
(30)
અમરેલી/Amreli
(26)
અહમદાબાદ/Ahmedabad
(529)
Though of the day
વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે. મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.